પડોશીઃ મારી પત્નીને ક્યાંય જોઈ છે? જવાબ સાંભળતા થઈ લડાઈ
પડોશીઃ મારી પત્નીને ક્યાંય જોઈ છે? જવાબ સાંભળતા થઈ લડાઈ
ભલાઈનો તો જમાનો જ નથી રહ્યો...
પડોશીએ મને પૂછ્યુ...
તમે મારી પત્નીને જોઈ છે?
મે કહ્યુ... હા મે ન્હાતા જોયા હતા...
એણે મને મારીમારીને અધમૂઓ કરી નાખ્યો
હવે તેને કોણ સમજાવે કે હું નાહી રહ્યો હતો
અને તે ગલીમાંથી ક્યાંક જઈ રહ્યા હતા.


...............................

મુહ-દિખાઈ પર પતિએ પત્નીને ગુલાબનું ફૂલ ભેટ આપ્યુ
પત્ની રિસાઈને બોલીઃ આ નહિ, કોઈ સોનાની વસ્તુ આપો.
પતિઃ આ લે તકિયો અને સૂઈ જા.


..............................
બે મચ્છર વાંચતા હતા.
પહેલો મચ્છરઃ હું તો મોટો થઈને ડૉક્ટર બનીશ.
બીજો મચ્છરઃ હું તો મોટો થઈને એન્જિનિયર બનીશ.
એટલામાં આન્ટીએ મોર્ટિન ચાલુ કરી દીધુ.
બંને મચ્છર બોલ્યાઃ બુઢિયાએ આખુ કેરિયર ખરાબ કરી દીધુ.


..................












Click it and Unblock the Notifications
