ગુજરાતીની નોકરી પાકી થઇ ગઇ

નોકરી માટે ઇન્ટવ્યૂ ચાલી રહ્યા હતા. બહાર લખ્યું હતું જે અંદર આવવા માટે જે વ્યક્તિ સૌથી ઓછા શબ્દ બોલશે તેને નોકરી મળશે.
એક વ્યક્તિ- May I coming Sir.
બીજો- ક્યાં મેં અંદર આ શકતા હું?
બધા રિજેક્ટ થઇ જતા.
છેલ્લે એક ગુજરાતી આવ્યો. તેને દરવાજાની અંદર ડોકું નાંખ્યું અને કહ્યું
.
.
આવું?
ગુજરાતીની નોકરી પાકી થઇ ગઇ.
---------
એક ગુજરાતી ભાઇએ એક હિંદી ભાષી છોકરી જોડે લગ્ન કર્યો
લગ્નના બીજા દિવસે પત્નીએ પતિને કહ્યું- સુનતે હો, ડિબ્બે મેં આટા નહીં હૈ
ગુજરાતી- ડોબી, ડબ્બામાં આંટા ના હોય...સીધે સીધો ખોલી નાંખ.

jokes
-------
છોકરી- કાલે મારો બર્થ ડે છે.
છોકરો- એડવાન્સમાં હેપ્પી બર્થ ડે
છોકરી- તું મને શું ગિફ્ટ આપશે??
છોકરો- તારે શું જોઇએ છે??
છોકરી- (ખુશ થઇને) રીંગ
છોકરો- સારું, તને રીંગ આપીશ પણ ઉપાડતી નહીં ફોનમાં બેલેન્સ ઓછું છે.
--------
પ્રોફેસર- સૌથી પહેલી હિન્દી સાઇલેન્ટ ફિલ્મ કઇ હતી??
ચિંટૂ- ફિલ્મ સાઇલેન્ટ હતી તો તમને કેવી રીતે ખબર પડી તે હિંદી છે!!
પ્રોફેસર બેભાન
-------
ભર બપોરે કાળજાય ગરમીમાં એક સ્ત્રી કબ્રસ્તાનમાં એક કબ્ર પર બેઠી હતી.
એક મુસાફર- ડર નથી લાગતો?
સ્ત્રી- કેમ? ડર કંઇ વાતનો અંદર ગર્મી લાગતી હતી તો બહાર આવી ગઇ!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X