જાણો પ્રોફેશન પ્રમાણે કેવી હોય છે પ્રેમની પરિભાષા..!

ડોક્ટર: કોઇપણ જાતની મેડીકલ કીટ વગર માત્ર આંખો થી થતી સર્જરી.
વકીલ: ફી વગર લડવો પડતો ગુંચવાયેલો કેશ
સી.એ: ધાલખાધ
શિક્ષક: સમજમા ના આવે એવો ગહન વિષય.
સોફ્ટવેર ઇન્જિનીયર: એક એવો વાયરસ કે જેનુ એંટીવાયરસ બજારમાં ઉપલબ્ધ નથી.
હાર્ડવેર ઇન્જિનીયર: મધરબોર્ડમાં થતી સોર્ટસર્કિટ
ડ્રાઈવર: ચાલુ ગાડીએ આવેલ ઉંઘનુ ઝોકુ.
પાનના ગલ્લા વાળો: ગુલકંદ મારીને તૈયાર થયેલુ અસલ બનારસી પાન.
પત્રકાર: ચુંથાઇ ગયેલી મેટર
લેખક: ભૂલથી લખાઇ ગયેલી કોલમ.
રોમિયો: ટાઇમપાસનું સાધન
વેપારી: ખોટનો ધંધો.
શેર બ્રોકર: સેલરની સર્કીટ લાગેલો શેર
ઓટો કન્સલ્ટ: મર્સીડીઝ વિધાઉટ ઇંસ્યોરંન્સ એન્ડ આર.સી બુક
ભિખારી: ભીખમાં મળેલી લાગેલી લોટરીની ટિકીટ
પાયલટ: એક એન્જિનવાળુ બોઇંગ વિમાન
ફેસબુક યુઝર: દરેક પોસ્ટ પર લાઇક ,કમેન્ટ એન્ડ શેર
દરજી: ઉતાવળમાં થઇ ગયેલુ ખોટું કટીંગ.
પણ સાચા પ્રેમી ને જો પ્રેમ ની પરિભાષા પુછવામા આવે તો કઇક આવી હોય.
પ્રેમી: રણમા મળેલી મીઠા પાણીની વેરડી, મરતા ને મળેલી જિંદગી,
ફેઇલ થયેલા ને મળેલા ફુલ માર્ક્સ, દીવા ને મળેલ તેલ,
અરે ઉભારહો હજુ બાકી છે જેમ કે વાંદરાના ગળા મા હાર,
કુતરાના મોઢામા ગોળ, ને માંકડાના હાથ મા મોબાઇલ...
હાહાહા ....મજાક કરુ છું ભાઇ મહેરબાની કરી કોઇ ડુપ્લીકેટ પ્રેમીઓ ખોટુ ના લગાડે.
સોહમ ઠાકર, પાલનપુર
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
