• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જરૂર વાંચો: જાહેરાત સાથે પ્રેમનું અનોખું કોમ્બિનિકેશન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

છોકરો: વિલ યુ મેરી વિથ મી..???

છોકરી: "નો મેં હું નિરમા સેન્ડલ ગર્લ..."

છોકરો: તો શું થયું હું તને ખુશ રાખીશ.."જીંદગી કે સાથ ભી જીંદગી કે બાદ ભી....

છોકરી: હા પણ " યે દિલ માંગે મોર.".....

છોકરો: મુજશે બેહતર નહીં મિલેગા..''મેંન્ટોસ ખાઓ, દિમાગ કી બત્તી જલાયે''

છોકરી: "ઓએલએક્ષ યહાં સબકુછ મીલેગા...."

છોકરો: પર ભરોસા નહીં

છોકરી: "અંબુજા સિમેન્ટ ભરોસે કી ગેરંટી"

છોકરો: માન જાઓ વરના "મનાને કે હજાર તરીકે હૈ..."

છોકરી: મે મેગી થોડી હું જો દો મિનિટ મે તૈયાર હો જાઓંગી.....મુઝે વિશ્વાસ નહી

છોકરો: ઠીક હે પેહલે ઇસ્તમાલ કરો ફિર વિશ્વાસ કરો...

-સોહમ ઠાકર

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X