જોક્સ: આપણે અગરબત્તી બે કારણોથી કરીએ છીએ...
દુકાનદાર- બોલો સાહેબ શું આપું???
ગ્રાહક- થનારી પત્નીના કૂતરા માટે કેક જોઇએ છે!
દુકાનદાર- અહીં ખાશો કે પેક કરી દઉં!!!
----------------
વફા શોધવા નીકળ્યો હતો ગાલિબ...
.
.
.
વાઇ-ફાઇ મળી ગયું તો
ત્યાં જ બેસી ગયો!!!

આપણે અગરબત્તી બે કારણોથી કરીએ છીએ.
એક ભગવાનને બોલવવા માટે ...
અને બીજી અગરબત્તી મચ્છરોને ભગાવવા માટે...
.
.
પણ થાય છે ઉલટું...
.
.
ભગવાન આવતા નથી અને મચ્છર જતા નથી!!!
----------
બે મિત્રો જંગલમાં પિકનિક કરવા ગયા. રાત પડી તો તે તંબુ બાંધીને સૂઇ ગયો. અડધી રાતે એક મિત્રએ બીજા મિત્રને ઉઠાડ્યો અને પૂછ્યું
"આકાશમાં જો શું દેખાય છે"???
બીજો મિત્ર- સુંદર ચંદ્ર...અને હજારો સિતારાથી જગમગતું આકાશ...કેટલું અદ્ઘભૂત છે ને!!
પહેલા મિત્ર ગુસ્સે થઇને...
"એ ન્યૂટનની ઔલાદ તેનાથી પરથી તે ખબર પડે છે કે આપણો તંબુ ચોરાઇ ગયો છે!!!!"












Click it and Unblock the Notifications
