કપિલ શર્મા: બે પ્રકારની યુવતીઓ પાછળ ક્યારેય ના ભાગો!
કપિલ શર્મા: બે પ્રકારની યુવતીઓ પાછળ ક્યારેય ના ભાગો!
1. જેની પાછળ હું છું, કારણ કે તે તમારાથી ક્યારેય નહીં પટે.
2. જેની પાછળ હું ના હોવ, તે મારાથી ના પટી તો તમારાથી તંબૂરો પટવાની!
,,,,,,

આજ કાલ તેમને....
.
.
.
WhatsApp ADMIN કહેવામાં આવે છે!
,,,,
મે એક મિત્રને ત્રણ વાર કોલ કર્યો
કપિલ શર્મા : આજ સવારે મેં મિત્રને ત્રણ વાર કોલ કર્યો, તેણે ફોન ના રિસિવ કર્યો.. તો મે તેને મેસેજ કર્યો.
'સાંજે દારુની પાર્ટી રાખી રહ્યો છું તું આવીશ શું?'
એ પછી એના દસ ફોન આવી ગયા પરંતુ હવે હું ફોન નથી ઉપાડી રહ્યો...હાહાહાહા...












Click it and Unblock the Notifications
