જોક્સ: અત્યાર સુધીની સૌથી રોમાન્ટિક શાયરી...
પપ્પાએ વોટ્સઅપ ડાઉનલોડ કર્યું અને મને ટેક્સ કરીને કહે...
પપ્પા- જોક્સ મોકલ...
હું - હાલ હું ભણી રહ્યો છું...
પપ્પા- હા, હા, હા...મસ્ત, બીજો મોકલ!!!!
----------
કહેવાય છે કે જોડીઓ ઉપરથી બનીને આવે છે!
.
.
.
એટલે કે ત્યાંનું તંત્ર પણ.. પોલમ...પોલ છે!!!

રધુરામ રંજને ગર્વનરની બીજી ટર્મ માટે જ્યારથી ના પાડી છે. ત્યારથી...
.
.
.
એડમિન હવામાં ઉડી રહ્યો છે. કે હવે તો વારો પાક્કો છે!!!
-----------
પતિ દ્વારા પત્ની માટે કરવામાં આવેલી અત્યાર સુધીની સૌથી રોમાન્ટિક શાયરી...અર્ઝ છે!!!
.
.
.
તારી જુલ્ફોએ દરેક જગ્યાએ હંગામો મચાવ્યો છે...
.
.
.
ક્યારેક દાળમાં, ક્યારેક શાકમાં તો ક્યાંક રોટલી પર કબ્જો જમાવી રાખ્યો છે!!!












Click it and Unblock the Notifications
