સૌથી વધારે વરસાદ જમીન પર પડે છે
સંતાએ કહ્યું કે અંધારામાં સુરજ પણ નથી દેખાતો
એક દિવસ બંતાને તેના મિત્ર સંતાના ઘરે રાત્રે રોકાવાનું થયું...
બંતા ગરમીના કારણે પરસેવે રેબજેબ હતો.. અને સંતાને કહ્યું કે
બંતા: અરે યાર આ સુરજ રાત્રે કેમ નથી નીકળતો..?
સંતા: શું ખબર અંધારૂ એટલું બધું હોય છે એટલે કદાચ દેખાતો નહી હોય.
સૌથી વધારે વરસાદ જમીન પર પડે છે
સંતા: યાર બંતા મને કે તો ભારતમાં સૌથી વધારે વરસાદ ક્યા પડે છે?
.....................
............................
.................................
બંતા: ઘણીવાર સુધી વિચાર્યા પછી કહ્યું કે, જમીન ઉપર
મોઘવારીનો ખરાબ દૌર
અડધા કલાક પહેલાં જ બધી જ ટેલિકોમ કંપનીયોએ જાહેરાત કરી છે કે
આજથી મીસ કોલ કરવા પર પણ 1 પૈસા ચાર્જ લાગશે.
જેને સાંભળી અત્યાર સુધી 1341 છોકરીયોએ આત્મહત્યા કરી લીધી છે.
અને કેટલાકે તો મોબાઇલ રાખવાનું બંધ કરી દીધું છે.












Click it and Unblock the Notifications
