જોક્સ: સંતા બંતા સ્પેશ્યલ

સંતા પરીક્ષા આપવા ગયો ત્યારે તેની જોડે પ્લબરને લઇ ગયો
કેમ?
કારણ કે પેપર લિંક થઇ ગયું હતું !!!
-------
સંતા ફ્લાઇટમાં પાઇલોટનું હેટફોન છીણવી રહ્યો હતો
પાઇલોટ- આ શું કરે છે તું?
સરદાર- એમ...ટિકીટના પૈસા હું ભરુંને મફતના ગીતો તું સાંભળે...

jokes
-----
સંતા- બંતા, બાઇક ધીમે ચલાવ મને ડર લાગે છે!
બંતા- ડર લાગે તો મારી જેમ આંખ બંધ કરી દે!!!.
----
સંતાને એક વાર ચંદ્ર પર મોકલવાનું નક્કી કરાયું.
અડધે રસ્તે સંતા કૂદી ગયો અને બોલ્યો
"ઓ તેરી!!!... આજે તો અમાસ છે"
-------
સંતાને એક વાર પરીક્ષામાં કોઇ જવાબ નહતો આવડતો
તો તેને દરેક ઉત્તરની નીચે
|||||||||| લાઇન્સ બનાવી દીધી અને નીચે લખ્યું
"સ્ક્રેચ કરો તો તમને જવાબ મળશે"
-------
ડોક્ટર- સંતા, તારું લીવર મોટું થઇ ગયું છે!
સંતા- એટલે હવે હું વધારે બિયર પી શકીશ,વાહ
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X