વિદ્યાર્થીએ સ્ટાફ રૂમમાં મુક્યો બોંમ્બ
બેંક લુંટવાનું કાવતરૂ
બે ગુંડાઓએ બેંક લુંટવાનું કાવતરૂ ઘડ્યું. એક ગુંડાએ બીજાને કહ્યું કે તું બેંકમાં જજે અને જે પણ તારા રસ્તામાં તેને ગોળી મારી દેજે. પછી કેશિયરને બંદૂક બતાવીને માલ લઇ લેજો અને ત્યારબાદ તેને ગોળી મારી દેજે. હું બેંકની બહાર તારી રાહ જોઇશ.. સૌથી વધુ જોખમી તો કામ મારૂ છે.
બીજો ગુંડો બોલ્યો: વાહ ! બેંકમાં હું જાઉ !
જે પણ સામે આવે તેની ગોળી હું મારૂ !
કેશિયર પાસેથી માલ લૂંટીને તેને ગોળી હું મારૂ !
અને તેમછતાં તું એમ કહે છે કે સૌથી જોખમી કામ તારું છે ?
પહેલો ગુંડો બોલ્યો: મને કાર ચલાવતાં આવડતી નથી તો સૌથી જોખમી કામ મારૂ જ ગણાય !
એક છોકરાએ ખાધી બ્લેડ
એક દિવસ રાત્રે ડૉક્ટર તેના ઘરે આરામ કરી રહ્યાં હતા ત્યારે અચાનક જ ફોનની ઘંટડી વાગી. ડૉક્ટરે જેવો ફોન ઉપાડ્યો તેવો જ સામેથી એક સ્ત્રીનો અવાઝ સંભળાયો 'ડૉક્ટર સાહેબ જલ્દી મારા ઘરે આવો મારા છોકરાએ બ્લેડ ખાઇ લીધી છે.'
ફોન મુકીને ડૉક્ટર જલદી તૈયાર થવા લાગ્યો ત્યારે અચાનક બીજી ઘંટડી વાગી. અને ડૉક્ટરે જેવો ફોન ઉપાડ્યો તેવો સામેથી અવાજ આવ્યો કે ડૉક્ટર સાહેબ હવે આવતા નહી. મારા પતિને દાઢી કરવા માટે બીજી બ્લેડ મળી ગઇ છે.
વિદ્યાર્થીએ સ્ટાફ રૂમમાં મુક્યો બોંમ્બ
મેડમ: જો કોઇ સ્કૂલની સામે બોંમ્બ મૂકી દો તો તમે શું કરશો?
.
.
.
.
.
વિદ્યાર્થી: મેડમ, એક-બે દિવસ સુધી રાહ જોઇશું, કોઇ લઇ જાય તો ઠીક નહીંતર સ્ટાફ રૂમમાં મુકી દઇશું.












Click it and Unblock the Notifications
