સંતાસિંહ એક મકાનને હોટલ માની અંદર ઘૂસ્યા અને જોરથી બૂમ મારીને ઑર્ડર આપ્યો : ‘એક લસ્સી લાના…’
સંતાસિંહ એક મકાનને હોટલ માની અંદર ઘૂસ્યા અને જોરથી બૂમ મારીને ઑર્ડર આપ્યો : ‘એક લસ્સી લાના...'
ત્યાં ટેબલ પાછળ બેઠેલ માણસે કહ્યું : ‘સીસ.... આ લાઈબ્રેરી છે.'
સંતાએ માફી માગી અને ધીમેથી કહ્યું : ‘એક લસ્સી લાના....'












Click it and Unblock the Notifications
