સંતા: મને ફોન પર ધમકી મળી રહી છે

અધ્યાપક (સંતાને)- તાજમહાલ કોણે બનાવ્યો?
સંતા - મજૂરોએ
અધ્યાપક- મારો કહેવાનો મતલબ કોણે બનવડાવ્યો?
સંતા- શું સર તમે પણ, તેના કોન્ટ્રાક્ટરે.
-------
સંતા (બંતાથી)- કોની જોડે વાત કરે છે???
બંતા- વાઇફથી..
સંતા- આટલા પ્રેમ થી!!!
બંતા- તારી છે!

jokes
---------
સંતા- મને ફોન પર ધમકી મળી રહી છે..!
પોલિસ- કોનાથી..?
સંતા-વોડાફોન વાળાથી.., કહે છે બિલ ભરો...નહીં તો કાપી નાંખશું....
-------
સંતા :- મારા દાદાજીએ 1857 માં દુશ્મનનો પગ કાપી નાંખ્યો હતો.
બંતા :- ગળું જ કાપવું તું ને
સંતા :- તે તો, પહેલેથી જ કપાયેલું હતું.
--------
સંતા વાઇફના ખોળામાં માથું મૂકી આરામ કરી રહ્યો હતો.
વાઇફ: કેવું લાગે છે??
સંતા: ભગવાન વિષ્ણુ શેષનાગના ખોળામાં માથું મૂકેને તેવું.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X