સુપરમેન પર બન્યું ગીત 'હવા મે ઉડતા જાયે, મેરા..'
સુપરમેન પર બન્યું ગીત 'હવા મે ઉડતા જાયે, મેરા..'
સંતા અને બંતા ઘણાં દિવસો પછી મળ્યા. બંનેની વચ્ચે ઘણીવાર સુધી અહીંતહીંની વાતચીત થતી રહી.
સંતાએ બંતાને પૂછ્યું કે સુપરમેનનું ફેવરિટ સોંગ કયું છે?
બંતાએ જવાબ આપ્યો કે 'હવા મે ઉડતા જાયે, મેરા લાલ દુપટ્ટા મલમલ કા'
-----
સંતા કબ્રસ્તાનમાં
સંતા રાત્રે સાઇકલ લઇને કબ્રસ્તાનમાં ઘુસી ગયો...
અને બીજી બાજુથી બહાર નીકળી ગયો..
અને પરસેવો લૂછતા લૂછતા બોલ્યો..
અરે યાર આ કયો રસ્તો હતો...
આટલા બધા સ્પીડ બ્રેકર....!!!












Click it and Unblock the Notifications
