ટિકિટ વિના મુસાફરી કરનાર હોશિયાર

ટ્રેનમાં ચેતાવણી લખી હતી કે ટિકિટ વગર મુસાફરી કરનાર મુસાફર હોશિયાર (સાવધાન) !
સંતા: વાહ ! અને જે ટિકિટ લઇને મુસાફરી કરે છે તે બધા મૂર્ખ છે...
ડોક્ટરે આપી લૂઝ મોશન થવાની દવા
ડોક્ટરે ખાંસીના એક દર્દીને લૂઝ મોશન દવા આપી દિધી
કમ્પાઉન્ડર: તમે લૂઝ મોશનની દવા કેમ આપી ?
ડોક્ટર: હવે તે ખાંસી ખાતાં પહેલાં સો વાર વિચારશે.
ડોક્ટર અને દર્દી
દર્દી: ડોક્ટર સાહેબ મને પેટમાં દુખે છે
ડોક્ટર: શું ખાધુ હતું?
દર્દી: છાલ સાથે નારિયેળ ખાધું હતું












Click it and Unblock the Notifications
