તૂં તારા બાપ પર જ ગયો છે, ચપ્પલ જ ખાશે

માં- બેટા સફરજન ખાઇ લે
બેટા- ના
માં- તો કેળું ખાઇ લે
બેટા- ના
માં- તૂં, તારા બાપ પર જ ગયો છે, તું ચપ્પલ જ ખાશે
----------
ઓવરટાઇમ
એક મચ્છર એક વ્યક્તિને ભરદિવસે કરડ્યો
વ્યક્તિ- અરે તું તો રાતે કરડે છે?
મચ્છર- ઘરની હાલત ખરાબ છે, આજ કાલ ઓવરટાઇમ કરું છું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X