Oops : જુઓ તેલુગુ હસીનાઓના 25 વૉર્ડરોબ Malfunction!

મુંબઈ, 2 ઑગસ્ટ : વૉર્ડમાલ ફંક્શન ઇંટીમેટ પાર્ટ્સનું એક આકસ્મિક એક્સપોઝર છે. 2000ના મધ્યમાં આવી અનેક ઘટનાઓ બની હતી. તે સમયમાં વૉર્ડરોબ માલફંક્શન એક કૉમન ફૅશન બની ગયુ હતું. આ બીમારી આવી છે હૉલીવુડમાંથી અને તેનો ભોગ બૉલીવુડમાં જ નહીં, પણ તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રી એટલે કે ટૉલીવુડમાં પણ અનેક અભિનેત્રીઓ બની છે.

હૉલીવુડ અને બૉલીવુડના મોસ્ટ વૉર્ડરોબ માલફંક્શન તો અવાર-નવાર ચર્ચામાં અને ફોકસમાં આવતા રહે છે, પરંતુ સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઓ જેમ કે તેલુગુ, તામિળ, કન્નડ વિગેરે ફિલ્મોની અભિનેત્રીઓ પણ આવા વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બનતી હોય છે.

ચાલો હાલ તો આપને બતાવીએ તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની 25 અભિનેત્રીઓના વૉર્ડરોબ માલફંક્શન :

કાજલ અગ્રવાલ

કાજલ અગ્રવાલ

આ છે તેલુગુ અભિનેત્રી કાજલ અગ્રવાલ કે જે સિંઘમ ફિલ્મમાં અજય દેવગણ સાથે નજરે પડ્યા હતાં. કાજલ હૈદરાબાદ ખાતે એક મૂવી ઇવેંટ દરમિયાન વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બન્યા હતાં.

અનુષ્કા શેટ્ટી

અનુષ્કા શેટ્ટી

અભિનેત્રી અનુષ્કા શેટ્ટી તેલુગુ ફિલ્મ ડૉનના શૂટિંગ દરમિયાન વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બન્યા હતાં. ફિલ્મના એક ગીતમાં અનુષ્કા ઉઘાડા પડી ગયા હતાં કે જેની નિર્માતા-દિગ્દર્શકને જાણ નહોતી.

નયનતારા

નયનતારા

પોતાની એક તેલુગુ ફિલ્મના ગીત માટે શૂટિંગ દરમિયાન નયનતારાના કપડાએ આમ દગો કર્યો હતો.

રીચા ગંગોપાધ્યાય

રીચા ગંગોપાધ્યાય

તેલુગુ અભિનેત્રી રીચા ગંગોપાધ્યાયે એક તેલુગુ ફિલ્મની પ્રેસ કૉન્ફરંસ દરમિયાન રેડ ડ્રેસમાં વૉર્ડરોબ માલફંક્શનમાંથી થવુ પડ્યુ હતું.

પ્રણિતા

પ્રણિતા

તેલુગુ અભિનેત્રી પ્રણિતાએ બ્લૅક ડ્રેસ પહેરી એક ફિલ્મી ઇવેંટમાં હાજરી આપી હતી. દરમિયાન તેમની પૅંટીસ ડોકિયુ કરતા કૅમેરે ઝડપાઈ હતી.

પ્રિયમણિ

પ્રિયમણિ

હૈદરાબાદ ખાતે એક જાહેર કાર્યક્રમમાં પ્રિયમણિ પણ વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બની ચુક્યા છે.

શ્રિયા સરન

શ્રિયા સરન

તેલુગુ અભિનેત્રી શ્રિયા સરન સ્કર્ટ પહેરી એક ફિલ્મી ઇવેંટમાં પહોંચ્યાં, પરંતુ તેમની આ સ્કર્ટે વિશ્વાસઘાત કર્યો.

કલર્સ સ્વાતિ

કલર્સ સ્વાતિ

કલર્સ સ્વાતિ પણ હૈદરાબાદ ખાતે એક પ્રેસ મીટ દરમિયાન વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બન્યા હતાં.

રકુલ પ્રીત સિંહ

રકુલ પ્રીત સિંહ

તેલુગુ અભિનેત્રી અને તાજેતરમાં જ યારિયાં ફિલ્મ દ્વારા બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર રકુલ પ્રીત સિંહ હૈદરાબાદ ખાતે પ્રેસ કૉન્ફરંસ દરમિયાન વૉર્ડરોબ માલફંક્શનમાંથી પસાર થયા હતાં.

કાવેરી ઝા

કાવેરી ઝા

તેલુગુ એક્ટ્રેસ કાવેરી ઝા પણ હૈદરાબાદ ખાતે વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બન્યા હતાં.

નદીશા હેમામાલી

નદીશા હેમામાલી

તેલુગુ એક્ટ્રેસ નદીશા હેમામાલી હૈદરાબાદ ખાતે બ્લૅક ડ્રેસમાં એક ઇવેંટમાં પહોંચ્યા, પરંતુ તેમના સુંદર ડ્રેસે તેમને ભુંડા પાડી દીધાં.

પાર્વતી મેલ્ટન

પાર્વતી મેલ્ટન

તેલુગુ એક્ટ્રેસ પાર્વતી મેલ્ટન હૈદરાબાદ ખાતે તેલુગુ ફિલ્મના મૂવી લૉન્ચિંગ પ્રસંગે આવી રીતે વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બન્યા હતાં.

પાયલ ઘોષ

પાયલ ઘોષ

પાયલ ઘોષ પણ હૈદરાબાદ ખાતે એક ફિલ્મી ઇવેંટમાં ઉપ્સ મોમેંટમાંથી પસાર થયા હતાં.

જેનેલિયા ડિસૂઝા

જેનેલિયા ડિસૂઝા

તેલુગુ અભિનેત્રી અને અનેક બૉલીવુડ ફિલ્મોમાં કામ કરી ચુકેલા તથા રીતેશ દેશમુખના પત્ની જેનેલિયા ડિસૂઝા મુંબઈ ખાતે એક બૉલીવુડ ઇવેંટમાં કંઇક આ રીતે વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બન્યા હતાં

નીતૂ ચંદ્રા

નીતૂ ચંદ્રા

નીતૂ ચંદ્રા પણ એક ઍવૉર્ડ ફંક્શન દરમિયાન વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બન્યા હતાં.

તાપસી પન્નૂ

તાપસી પન્નૂ

તેલેગુ અભિનેત્રી અને ચશ્મે બદ્દૂર ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર તાપસી પન્નૂ પોતાની આ પ્રથમ બૉલીવુડ ફિલ્મના મ્યુઝિક લૉન્ચ દરમિયાન વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બન્યા હતાં.

રેશ્મી

રેશ્મી

જાણીતા ટીવી ઍંકર રેશ્મીએ એન્ડુકો નચવ ફિલ્મના ગીતના શૂટિંગ દરમિયાન એમ્બૅરૅસિંગ વૉર્ડરોબ માલફંક્શનમાંથી પસાર થવુ પડ્યુ હતું.

મલ્લિકા કપૂર

મલ્લિકા કપૂર

તેલુગુ એક્ટ્રેસ મલ્લિકા કપૂર હૈદરાબાદ ખાતે શૂટિંગ દરમિયાન વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બન્યા હતાં.

યાના ગુપ્તા

યાના ગુપ્તા

તેલુગુ અભિનેત્રી અને બૉલીવુડમાં બાબુજી જરા ધીરે ચલો... આયટમ સૉંગ દ્વારા પ્રસિદ્ધિ પામનાર યાના ગુપ્તા મુંબઈમાં એક ફિલ્મી ઇવેંટ દરમિયાન આ રીતે વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બન્યા હતાં.

શીલા

શીલા

તેલુગુ એક્ટ્રેસ શીલા પણ એક મૂવી ઇવેંટ દરમિયાન રેડ-એન-હૉટ ડ્રેસમાં વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બન્યા હતાં.

સુનયના

સુનયના

તેલુગુ અભિનેત્રી સુનયના ફિલ્મના શૂટિંગ દરમિયાન વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બન્યા હતાં.

પવીના

પવીના

તેલુગુ એક્ટ્રેસ પવીના પણ રેડ ડ્રેસમાં હૉટ લાગતા હતાં, પરંતુ વૉર્ડરોબ માલફંક્શને કૅમેરામૅનોને તક આપી દીધી.

લક્ષ્મી નાયર

લક્ષ્મી નાયર

તેલુગુ અભિનેત્રી લક્ષ્મી નાયર એક સક્સેસ પાર્ટી દરમિયાન કંઇક આ રીતે વૉર્ડરોબ માલફંક્શનમાંથી પસાર થયા હતાં.

રાગિણી દ્વિવેદી

રાગિણી દ્વિવેદી

રાગિણી દ્વિવેદી 2013માં દુબઈ ખાતે યોજાયેલ સાઉથ ઇન્ડિયન ઇંટરનેશનલ મૂવી ઍવૉર્ડ્સ દરમિયાન વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બન્યા હતાં.

એશા કોપીકર

એશા કોપીકર

તેલુગુ એક્ટ્રેસ તથા બૉલીવુડમાં પણ કામ કરી ચુકેલા એશા કોપીકર એક ફૅશન ઇવેંટમાં આમ વૉર્ડરોબ માલફંક્શનમાંથી પસાર થયા હતાં.

બિગ બૉસ 8માં આ જોડીઓ હોય તો? નીચેની લિંક ક્લિક કરો

બિગ બૉસ 8માં આ જોડીઓ હોય તો? નીચેની લિંક ક્લિક કરો

Bigg Boss 8 : મલ્લિકા-આલોક, કપિલ-કૃષ્ણા, પૂનમ-શર્લિનની જોડીઓ ‘ધમાલ' મચાવી શકે...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X