PICS: બોલીવુડના 10 સૌથી HOT ગીતો..હેટસ્ટોરી 3 આપશે ટક્કર
હાલમાં જ ફિલ્મ હેટસ્ટોરી 3નું ટ્રેલર રીલિઝ કરવામાં આવ્યું છે. અને સાથે જ ફિલ્મનું એક વિડીયો સોન્ગ પણ રિલીઝ થઇ ચૂક્યુ છે. વેલ સત્ય તો એ છેકે ટ્રેલર અને રિલીઝ થયેલા સોન્ગમાં શબ્દો સિવાય કઇ પણ અલગ ન હતુ. હેટસ્ટોરી 3ના ગીતને જોઇને લાગશે કે શું આ સમયે સેન્સર બોર્ડના સદસ્યો રજાઓ પર છે.
અહીં અમે તમને બોલીવુડના 10 ગીતો બતાવવા જઇ રહ્યાં છીએ જે અશ્લીલતાની બધી જ હદને તોડે છે. જેને લોકો ક્યારેક ગુનગુનાવે પણ છે. પરંતુ આ એવા ગીતો છે કે જેને કદાચ જ પરિવાર સાથે બેસીને જોઇ શકાય. આ ગીતોના વિડીયો કોઇ એડલ્ટ મૂવીથી ઓછા નથી. તો હાલમાં જ રિલીઝ થયેલુ હેટસ્ટોરી 3નું ગીત તેનુ જ એક ઉદાહરણ છે.

એક પહેલી લીલા
તેરે બિન ન જીયા-એક પહેલી લીલા

જીસ્મ
જાદુ હૈ નશા હૈ-જીસ્મ

મર્ડર
ભીગે હોઠ તેરે-મર્ડર

આશિક બનાયા આપને
ટાઇટલ ટ્રેક-આશિક બનાયા આપને

દે ધના ધન
ગલે લગ જા- દે ધના ધન

હેટસ્ટોરી 2
આજ ફીર તુમપે પ્યાર આયા હૈ- હેટસ્ટોરી 2

દયાવાન
આજ ફીર તુમપે પ્યાર આયા હૈ-દયાવાન

રિમીક્સ
મહોબ્બતે બરસા દેના તુ-રિમીક્સ

કુર્બાન
ગલે લગા લે મોહે..રસીયા-કુર્બાન












Click it and Unblock the Notifications
