Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

15 તસવીરો, જેમાં શોર્ટ બિકનીમાં હોટ લાગી રહી છે એમી જેક્શન!

સિંગ ઇઝ બ્લિંગની સ્ટાર એમી જેક્શન એક જાણીતી બિકની મોડેલ છે જે વાત તો બધા જ જાણે છે. વળી એમી જેક્શનને તેના મોડલિંગ કેરિયરની શરૂઆત પણ બિકની મોડેલિંગથી કરી હતી. અને તેની પ્રસિદ્ધ પાછળ પણ તેના મોડલિંગ કેરિયરનો બહુ મોટો હાથ છે.

ત્યારે આ કામણગારી બ્રિટિશ મોડેલ એમીની કેટલીક ખાસ તસવીરો અમે તમારા માટે લાવ્યા છીએ જેમાં એમી જેક્શનને તેનો હોટ બિકની અવતાર બતાવ્યો છે. તો જુઓ એમી જેક્શનની કેટલીક હોટ બિકની તસવીરો...

બ્લેક ઇઝ બોલ્ડ

બ્લેક ઇઝ બોલ્ડ

પોતાના મોડલિંગ કેરિયરના શરૂઆતની એમી જેક્શનની આ તસવીરો.

બે વોચ

બે વોચ

તો આ યેલો બિકનીમાં એમી જેક્શન આઇકોનિક બે વોચ શોની જેમ દોડે છે.

બ્લુ ક્રોપ બિકની

બ્લુ ક્રોપ બિકની

તો આ ક્રોપ બિકનીમાં સુપર હોટ લાગતી એમી જેક્શન.

એમી જેક્શન

એમી જેક્શન

ત્યારે એક સાઉથની મૂવીમાં ડાન્સના સ્ટેપ પર નાચતી એમી જેક્શનની આ તસવીર.

મિસ ઓરેન્જ

મિસ ઓરેન્જ

તો અન્ય એક બિકનીમાં સુપર ઓરેન્જ અને ગોલ્ડનના મસ્તમાં કોમ્બીનેશનમાં મસ્ત લાગતી એમી.

બ્યૂટી ઇન વાઇટ

બ્યૂટી ઇન વાઇટ

તો આ વાઇટ બિકનીમાં હોય અને સેક્સી લાગતી એમી જેક્શન.

ગ્રીન એમી

ગ્રીન એમી

પાછળ દરિયાનું પાણી પણ લીલું છે અને એમી પણ ગ્રીન બિકનીમાં તેના બોલ્ડ અવતારને બતાવી રહી છે.

એમી જેક્શન

એમી જેક્શન

તો આ સ્કીન કલર બિકનીમાં એમી જેક્શન લાગી રહી છે બોલ્ડ એન્ડ બ્યૂટિફૂલ.

એમી

એમી

નોંધનીય છે કે એમી હાલ સાઉથની અને બોલીવૂડની એમ બન્ને ફિલ્મોમાં પોતાના નસીબ અપનાવી રહી છે.

એમી

એમી

વળી સિંગ ઇઝ બ્લિંગમાં પહેલા કિર્તી સેનન કામ કરવાની હતી જેની જગ્યા એમી જેક્શને પચાવી પાડી.

એમી-અક્ષય

એમી-અક્ષય

ત્યારે સિંગ ઇઝ બ્લિંગના ટેલરને જોયા બાદ તે વાત તો પાકી છે કે એમી અને અક્ષયની જોડી લાગી રહી છે સુપર હોટ.

એમી

એમી

તો આ ફોટોમાં એમી તેની ફુરસદનો સમય કંઇક આ રીતે માણી રહી છે.

એમી ઇન બ્લુ

એમી ઇન બ્લુ

જો કે તે વાત તો સ્વીકારવી જ રહી કે એમી કામણગારી કાયાની રાણી છે.

કવર પેઝ

કવર પેઝ

અને આજ કારણ છે કે તે અનેક મેગેઝિનના કવર પેઝ પર આવે છે.

મેગેઝિન

મેગેઝિન

ત્યારે પ્રસિદ્ધ પુરુષોના મેગેઝિન "મેન" પર એમી જેક્શનનનો આ ફોટો જ જોઇ લો જરા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X