Life Ok Awards : કરણનો આવો સાહસ? શાહરુખને ‘ભાઈ’ કહી નાંખ્યા!

મુંબઈ, 17 જાન્યુઆરી : સ્ક્રીન ઍવૉર્ડ્સમાં ઘણુ બધુ જોવા મળ્યું. નહીં, નહીં, અમે ઍવૉર્ડ્સની વાત નથી કરતાં. અમે તો તેની વાત કરી રહ્યા છે કે જેનાથી સૌનો દિવસ સુધરી જાય છે એટલે કે બૉલીવુડ ગપશપની. તો ભાઈ ગૉસિપ વગર તો નથી બૉલીવુડ જીવી શકે કે નથી બૉલીવુડ સ્ટાર્સ. લાઇફ ઓકે સ્ક્રીન ઍવૉર્ડ્સ શોમાં લોકોને એટલા માટે જ રસ હોય છે કે કંઇકને કંઇક મસાલો દર્શકો સુધી પહોંચી શકે.

તો લો જનાબ, અમે આપના માટે લાઇફ ઓકે સ્ક્રીન ઍવૉર્ડ્સની કેટલીક ચટાકેદાર ગૉસિપ લઈને હાજર છીએ. અંતે આખું બૉલીવુડ જ્યાં એકઠુ થયુ હોય, ત્યાં કંઇકને કંઇક થવુ તો સ્વાભાવિક જ છે. જોકે શાહિદ કપૂર આ ઇવેંટના સ્ટાર હતાં અને ત્રણ ઍવૉર્ડ્સ માથે ઉંચકીને ઘરે લઈ ગયાં, પણ બાકીની ગપશપ સામે શાહિદ કપૂર ફીકા પડી ગયાં.

જુઓ લાઇફ ઓકે સ્ક્રીન ઍવૉર્ડ્સ મસાલા મોમેંટ્સ :

જુઓ લાઇફ ઓકે સ્ક્રીન ઍવૉર્ડ્સ મસાલા મોમેંટ્સ :

જુઓ લાઇફ ઓકે સ્ક્રીન ઍવૉર્ડ્સ મસાલા મોમેંટ્સ :

હવે ભાઈ કોણ છે, તે બતાવવની જરૂર છે ખરી? તો બસ જેવા શાહરુખ પોતાનો પૉપ્યુલર એક્ટર ઍવૉર્ડ લેવા ગયા, તો કરણ જૌહરે તેમને ભાઈ કહ્યાં. સૌની સામે. જોકે તેઓ શાહરુખને ભાઈ કહે છે, પણ ઇંડસ્ટ્રી માટે તો ભાઈ એક જ છે ને ભાઈ!

વરુણે આલિયાને કરી ઇગ્નોર

વરુણે આલિયાને કરી ઇગ્નોર

વરુણ ધવન અને આલિયા ભટ્ટ અંગે કોઈ કંઈ પણ કહે, પણ તેઓ હંમેશાથી બેસ્ટ ફ્રેંડ્સ છે. જોકે વરુણે આલિયાને ઇગ્નોર કરી, કારણ કે તેઓ આલિયાથી નારાજ છે. સ્વાભાવિક પણ છે. આલિયા અને સિડ (સિદ્ધાર્થ મલ્હોત્રા) વચ્ચે શું છે, તે વાતની વરુણને અત્યાર સુધી જાણ નથી.

વચ્ચે ફસાયા સિડ

વચ્ચે ફસાયા સિડ

બિચારા સિદ્ધાર્થ મલ્હોત્રા આલિયા-વરુણ વચ્ચે ફસાઈ ગયાં. જ્યારે વરુણ-સિદ્ધાર્થને ભેંટી વાત કરતા હતાં, ત્યારે આલિયા કોઈ રસ નહોતા લઈ રહ્યાં.

સિડે ઉડાવી મજાક

સિડે ઉડાવી મજાક

સિદ્ધાર્થે પોતાની હોસ્ટિંગથી લોકોને જકડી રાખવાની કોશિશ કરી. ભલે તેના માટે આલિયાની મજાક ઉડાવવી પડી. તેમણે જણાવ્યું કે આલિયા હાઈવેના શૂટિંગ દરમિયાન ટ્રકમાંથી પડી પોતાની યાદદાશ્ત ગુમાવી બેઠા હતાં. તેથી તેમણે પ્રેસિડેંટનું નામ પૃથ્વીરાજ ચવ્હાણ કહ્યું.

દીપિકાએ મીઠું ભભરાવ્યું

દીપિકાએ મીઠું ભભરાવ્યું

જ્યારે દીપિકા પોતાનો ઍવૉર્ડ લેવા આવ્યાં, ત્યારે તેમણે કહ્યું કે તેઓ આ ઍવૉર્ડ કંગનાને સમર્પિત કરવા માંગે છે, કારણ કે કંગના 2014ના ક્વીન હતાં. સૌ જાણે છે કે બહુ સારા પરફૉર્મન્સ છતાં કંગનાને આ વખતે એકેય ઍવૉર્ડ નથી મળ્યો. તેવામાં દીપિકાનું આમ કહેવું કંગનાના ઘા પર મીઠું ભભરાવવા જેવું જ કહેવાય.

બોનસ - ગૂગલ પણ નથી ઓળખતું પરિણીતીને

બોનસ - ગૂગલ પણ નથી ઓળખતું પરિણીતીને

કરણ જૌહર મજાકને બહુ લાંબી જ કરી નાંખે છે. આ વખતે તેમનો ભોગ બન્યાં પરિણીતી ચોપરા કે જેમનું આખું વર્ષ કંઈ ખાસ ન રહ્યું. કરણે જોક કરી કે તેમણે ગૂગલ પર પરિણીતી ચોપરા સર્ચ કર્યું, તો ગૂગલે પૂછ્યું-શું આપનો મતલબ પ્રિયંકા ચોપરા છે. હવે આ તો MEAN હતું!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X