જુઓ રૅમ્પ પર હૉટનેસ પ્રસારવતી હૉટ હસીનાઓની 60 તસવીરો

મુંબઈ, 21 જૂન : ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ઘણી બધી નવી અભિનેત્રીઓએ પોતાનું કૅરિયર મૉડેલ તરીકે શરૂ કર્યુ હતું અને તે પછી જ કોઈ ફિલ્મમેકરે તેમને નોટિસ કરી હતી. આમ મૉડેલિંગમાંથી જ તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટર થયાં.

ઘણી અભિનેત્રીઓ ફિલ્મી કૅરિયર શરૂ કર્યા બાદ મૉડેલિંગ છોડી દે છે, તો કેટલીક અભિનેત્રીઓ એવી પણ હોય છે કે જે અભિનયની સાથે-સાથે જ મૉડેલિંગ ક્ષેત્રે પણ એક્ટિવ રહે છે. તેમાંની કેટલીક સેક્સી અભિનેત્રીઓ સમયાંતરે રૅમ્પ ઉપર વૉક કરી લોકોના દિલ ધડકાવી જાય છે.

ચાલો આપને બતાવીએ હૉટ અભિનેત્રીઓના રૅમ્પ વૉકની 60 તસવીરો :

તમન્ના ભાટિયા

તમન્ના ભાટિયા

બ્લેન્ડર્સ પ્રાઇડ ફૅશન ટૂર 2014માં રૅમ્પ વૉક કરતાં તમન્ના ભાટિયા.

કાજલ અગ્રવાલ

કાજલ અગ્રવાલ

ધ ઇન્ડિયા ઇંટરનેશનલ જ્વૅલરી વીક (આઈઆઈજેડબ્લ્યુ) 2011માં રૅમ્પ વૉક કરતાં કાજલ અગ્રવાલ.

સામંતા

સામંતા

એક ઇવેંટમાં રૅમ્પ વૉક કરતાં સામંતા.

શ્રિયા સરન

શ્રિયા સરન

લૅક્મે ફૅશન વીક વિંટર ફેસ્ટિવલ 2013માં ડિઝાઇનર શ્રવણ કુમાર માટે રૅમ્પ વૉક કરતાં શ્રિયા સરન.

તાપસી પન્નૂ

તાપસી પન્નૂ

ધ ઇન્ડિયા ઇંટરનેશનલ જ્વૅલરી વીક (આઈઆઈજેડબ્લ્યુ) 2013માં રૅમ્પ વૉક કરતાં તાપસી પન્નૂ.

ઇલિયાના

ઇલિયાના

ધ ઇન્ડિયન ફૅશન શો 2014માં રૅમ્પ વૉક કરતાં ઇલિયાના ડીક્રૂઝ.

શ્રુતિ હસન

શ્રુતિ હસન

બ્લેન્ડર્સ પ્રાઇડ હૈદરાબાદ ઇંટરનેશનલ ફૅશન વીક તથા લૅક્મે ફૅશન વીક 2013માં રૅમ્પ વૉક કરતાં શ્રુતિ હસન.

અમલા પૌલ

અમલા પૌલ

પાલમ ફૅશન શો 2013માં રૅમ્પ વૉક કરતાં અમલા પૌલ.

ત્રિશા

ત્રિશા

એક વિવાહ વેડિંગ શોમાં રૅમ્પ વૉક કરતાં ત્રિશા.

ચાર્મી કૌર

ચાર્મી કૌર

પૅસનેટ ફાઉન્ડેશન ફૅશનમાં રૅમ્પ વૉક કરતાં ચાર્મી કૌર.

જેનેલિયા ડિસૂઝા

જેનેલિયા ડિસૂઝા

પૅસનેટ ફાઉન્ડેશન ફૅશનમાં રૅમ્પ વૉક કરતાં જેનેલિયા ડિસૂઝા.

રીચા ગંગોપાધ્યાય

રીચા ગંગોપાધ્યાય

એક પૅસનેટ ફાઉન્ડેશન ફૅશનમાં રૅમ્પ વૉક કરતાં રીચા ગંગોપાધ્યાય.

પ્રિયમણિ

પ્રિયમણિ

એક પૅસનેટ ફાઉન્ડેશન ફૅશનમાં રૅમ્પ વૉક કરતાં પ્રિયમણિ.

રેગિના કૅસૅન્ડ્રા

રેગિના કૅસૅન્ડ્રા

હૈદરાબાદ ફૅશન વીક 2013માં રૅમ્પ વૉક કરતાં તેલુગુ અભિનેત્રી રેગિના કૅસૅન્ડ્રા.

લક્ષ્મી મંચૂ

લક્ષ્મી મંચૂ

2013માં એક પૅસનેટ ફાઉન્ડેશન ફૅશનમાં રૅમ્પ વૉક કરતાં લક્ષ્મી મંચૂ.

હંસા નંદિની

હંસા નંદિની

એક પૅસનેટ ફાઉન્ડેશન ફૅશનમાં રૅમ્પ વૉક કરતાં હંસા નંદિની.

સંજના

સંજના

હૈદરાબાદ ફૅશન વીક 2013માં રૅમ્પ વૉક કરતાં સંજના (અર્ચના ગલરાણી).

સ્નેહા

સ્નેહા

ચેન્નઈ ખાતે 2011માં યોજાયેલ સ્વરોવ્સ્કી એલીમેંટ્સ ફૅશન શોમાં રૅમ્પ વૉક કરતાં સ્નેહા.

સોનલ ચૌહાણ

સોનલ ચૌહાણ

હૈદરાબાદ ખાતે યોજાયેલ એક ફૅશન શોમાં રૅમ્પ વૉક કરતાં સોનલ ચૌહાણ.

મંજરી

મંજરી

હૈદરાબાદ ઇંટરનેશનલ ફૅશન વીકમાં રૅમ્પ વૉક કરતાં મંજરી.

યામી ગૌતમ

યામી ગૌતમ

એક પૅસનેટ ફાઉન્ડેશન ફૅશનમાં રૅમ્પ વૉક કરતાં યામી ગૌતમ.

મધુ શાલિની

મધુ શાલિની

હૈદરાબાદ ફૅશન વીક 2013માં રૅમ્પ વૉક કરતાં મધુ શાલિની.

અદા શર્મા

અદા શર્મા

હૈદરાબાદ ખાતે ટ્રાવેલ ન્યૂ રોડ્સ મૅગેઝીન લૉન્ચિંગમાં રૅમ્પ વૉક કરતાં અદા શર્મા.

કૅથરીના ટ્રેસા

કૅથરીના ટ્રેસા

હૈદરાબાદ ફૅશન વીક 2013માં રમ્પ વૉક કરતાં કૅથરીના ટ્રેસા.

સોનાલી બેન્દ્રે

સોનાલી બેન્દ્રે

લૅક્મે ફૅશન વીક વિંટર ફેસ્ટિવલ 2013માં રૅમ્પ વૉક કરતાં સોનાલી બેન્દ્રે.

રાણા-કાજલ-તાપસી

રાણા-કાજલ-તાપસી

ઇન્ડિયા ઇંટરનેશનલ જ્વૅલરી વીક 2013માં રૅમ્પ વૉક કરતાં રાના દુગ્ગુબાતી, કાજલ અગ્રવાલ અને તાપસી પન્નૂ.

ભૈરવી ગોસ્વામી

ભૈરવી ગોસ્વામી

એક ઇવેંટમાં રૅમ્પ વૉક કરતાં ભૈરવી ગોસ્વામી.

હુમા કુરૈશી

હુમા કુરૈશી

બૉમ્બે બુલિયન એસોસિએશન્સ જ્વૅલરી શો ઍવૉર્ડ્સ પ્રસંગે રૅમ્પ વૉક કરતાં હુમા કુરૈશી.

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા

બૅંગલુરૂ ખાતે યોજાયેલ એક ફૅશન શોમાં રૅમ્પ વૉક કરતાં સોનાક્ષી સિન્હા.

માધુરી દીક્ષિત

માધુરી દીક્ષિત

દિલ્હી ખાતે એક ઇવેંટમાં રૅમ્પ વૉક કરતાં માધુરી દીક્ષિત.

કૅટરીના-સોનાક્ષી

કૅટરીના-સોનાક્ષી

દિલ્હી ખાતે એક ઇવેંટમાં રૅમ્પ વૉક કરતાં કૅટરીના કૈફ અને સોનાક્ષી સિન્હા.

દીયા-ડાયના

દીયા-ડાયના

Delhi Couture Week 2012માં રૅમ્પ વૉક કરતાં દીયા મિર્ઝા અને ડાયના પૅન્ટી.

મલાઇકા-કલ્કી

મલાઇકા-કલ્કી

Delhi Couture Week 2012માં રૅમ્પ વૉક કરતાં મલાઇકા અરોરા ખાન અને કલ્કી કોચલીન.

નેહા-પાર્વતી

નેહા-પાર્વતી

Delhi Couture Week 2012માં રૅમ્પ વૉક કરતાં નેહા ધુપિયા અને પાર્વતી ઓમનકુટ્ટન.

પરિણીતી-કૅટરીના

પરિણીતી-કૅટરીના

Delhi Couture Week 2012માં રૅમ્પ વૉક કરતાં પરિણીતી ચોપરા અને કૅટરીના કૈફ.

પ્રિયંકા-શાઝાન

પ્રિયંકા-શાઝાન

Delhi Couture Week 2012માં રૅમ્પ વૉક કરતાં પ્રિયંકા ચોપરા અને શાઝાન પદમસી.

શ્રદ્ધા-સોનાક્ષી

શ્રદ્ધા-સોનાક્ષી

Delhi Couture Week 2012માં રૅમ્પ વૉક કરતાં શ્રદ્ધા કપૂર અને સોનાક્ષી સિન્હા.

અદિતી રાવ હૈદરી

અદિતી રાવ હૈદરી

લૅક્મે ફૅશન વીક 2013માં રૅમ્પ વૉક કરતાં અદિતી રાવ હૈદરી.

ચિત્રાંગદા સિંહ

ચિત્રાંગદા સિંહ

લૅક્મે ફૅશન વીક 2013માં રૅમ્પ વૉક કરતાં ચિત્રાંગદા સિંહ.

દીયા મિર્ઝા

દીયા મિર્ઝા

લૅક્મે ફૅશન વીક 2013માં રૅમ્પ વૉક કરતાં દીયા મિર્ઝા.

ડાયના હૅડન

ડાયના હૅડન

લૅક્મે ફૅશન વીક 2013માં રૅમ્પ વૉક કરતાં ડાયના હૅડન.

હૅઝલ કીચ

હૅઝલ કીચ

લૅક્મે ફૅશન વીક 2013માં રૅમ્પ વૉક કરતાં હૅઝલ કીચ.

જુહી ચાવલા

જુહી ચાવલા

લૅક્મે ફૅશન વીક 2013માં રૅમ્પ વૉક કરતાં જુહી ચાવલા.

કરિશ્મા કપૂર

કરિશ્મા કપૂર

લૅક્મે ફૅશન વીક 2013માં રૅમ્પ વૉક કરતાં કરિશ્મા કપૂર.

નેહા ધુપિયા

નેહા ધુપિયા

લૅક્મે ફૅશન વીક 2013માં રૅમ્પ વૉક કરતાં નેહા ધુપિયા.

પ્રાચી દેસાઈ

પ્રાચી દેસાઈ

લૅક્મે ફૅશન વીક 2013માં રૅમ્પ વૉક કરતાં પ્રાચી દેસાઈ.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

લૅક્મે ફૅશન વીક 2013માં રૅમ્પ વૉક કરતાં પ્રિયંકા ચોપરા.

શ્રિયા સરન

શ્રિયા સરન

લૅક્મે ફૅશન વીક 2013માં રૅમ્પ વૉક કરતાં શ્રિયા સરન.

એવલીન શર્મા

એવલીન શર્મા

ફેબ્રુઆરી-2014માં ફૅશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના ફૅશન શોમાં રૅમ્પ વૉક કરતાં એવલીન શર્મા.

ઈશા કોપીકર

ઈશા કોપીકર

ફેબ્રુઆરી-2014માં ફૅશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના ફૅશન શોમાં રૅમ્પ વૉક કરતાં ઈશા કોપીકર.

લારા દત્તા

લારા દત્તા

ફેબ્રુઆરી-2014માં ફૅશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના ફૅશન શોમાં રૅમ્પ વૉક કરતાં લારા દત્તા.

માધુરી દીક્ષિત

માધુરી દીક્ષિત

ફેબ્રુઆરી-2014માં ફૅશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના ફૅશન શોમાં રૅમ્પ વૉક કરતાં માધુરી દીક્ષિત.

મલાઇકા અરોરા ખાન

મલાઇકા અરોરા ખાન

ફેબ્રુઆરી-2014માં ફૅશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના ફૅશન શોમાં રૅમ્પ વૉક કરતાં મલાઇકા અરોરા ખાન.

પ્રીતિ ઝિંટા

પ્રીતિ ઝિંટા

ફેબ્રુઆરી-2014માં ફૅશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના ફૅશન શોમાં રૅમ્પ વૉક કરતાં પ્રીતિ ઝિંટા.

નરગિસ ફખરી

નરગિસ ફખરી

એક ફૅશન શોમાં રૅમ્પ વૉક કરતાં નરગિસ ફખરી.

સોનમ કપૂર

સોનમ કપૂર

ચણિયા ચોળી ફૅશન શોમાં રૅમ્પ વૉક કરતાં સોનમ કપૂર.

સોફી ચૌધરી

સોફી ચૌધરી

ચણિયા ચોળી ફૅશન શોમાં રૅમ્પ વૉક કરતાં સોફી ચૌધરી.

શ્રીદેવી

શ્રીદેવી

ચણિયા ચોળી ફૅશન શોમાં રૅમ્પ વૉક કરતાં શ્રીદેવી.

તબ્બુ

તબ્બુ

ચણિયા ચોળી ફૅશન શોમાં રૅમ્પ વૉક કરતાં તબ્બુ.

જૅકલીન ફર્નાન્ડીઝ

જૅકલીન ફર્નાન્ડીઝ

એક ફૅશન શોમાં રૅમ્પ વૉક કરતાં જૅકલીન ફર્નાન્ડીઝ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X