National Film Awards 2022: 68માં નેશનલ ફિલ્મ એવોર્ડસ વિજેતાઓની જાહેરાત, જુઓ પુરી યાદી

68મી આવૃત્તિ માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતાઓની યાદી જાહેર કરવામાં આવી છે. ફિલ્મ નિર્માતા વિપુલ શાહની આગેવાની હેઠળના 10 જ્યુરી સભ્યોએ 2020 રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો સંબંધિત અહેવાલ I&B મંત્રી અનુરાગ ઠાકુરને સુપરત કર્

68મી આવૃત્તિ માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતાઓની યાદી જાહેર કરવામાં આવી છે. ફિલ્મ નિર્માતા વિપુલ શાહની આગેવાની હેઠળના 10 જ્યુરી સભ્યોએ 2020 રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો સંબંધિત અહેવાલ I&B મંત્રી અનુરાગ ઠાકુરને સુપરત કર્યો હતો. આ નેશનલ એવોર્ડની યાદીમાં ફીચર ફિલ્મ, નોન ફીચર ફિલ્મ, બેસ્ટ રાઈટર છે. માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ રાષ્ટ્રીય પુરસ્કારોના વિજેતાઓની સંપૂર્ણ યાદી અહીં જુઓ.

NFA
  • બેસ્ટ ફીચર ફિલ્મઃ સૂરરાઈ પોત્રુ
  • બેસ્ટ દિગ્દર્શનઃ અયપ્પનમ કોશિયુમ
  • બેસ્ટ અભિનેતાઃ અજય દેવગન, તાનાજી, સુરૈયા
  • બેસ્ટ સહાયક અભિનેત્રી: અપર્ણા બાલામુરલી
  • બેસ્ટ સહાયક અભિનેતાઃ બીજુ મેનન
  • બેસ્ટ પોશાક: તાનાજી
  • બેસ્ટ મનોરંજક મૂવી: તાનાજી: ધ અનસંગ વોરિયર
  • સ્પેશ્યલ મેન્શન: જૂન (મરાઠી)
  • બેસ્ટ હરિયાણવી ફિલ્મઃ દાદા લખમી
  • બેસ્ટ તેલુગુ ફિલ્મ: કલર ફોટો
  • બેસ્ટ મલયાલમ ફિલ્મ: એન્ગેજમેન્ટ ઓન વન ડે
  • બેસ્ટ હિન્દી ફિલ્મ: ટુલીદાસ જુનિયર
  • બેસ્ટ સ્ટંટઃ અયપ્પનમ કોશિયુમ
  • બેસ્ટ લીરિક્સ: સાયના

નોન-ફીચર ફિલ્મોની યાદી

  • બેસ્ટ નરેશન: રેપ્સડી ઓફ રેઈન
  • બેસ્ટ એડિટીંગ: બોર્ડર લેન્ડ્સ
  • બેસ્ટ મ્યુઝિક: વિશાલ ભારદ્વાજ
  • બેસ્ટ ઓડિયો: પર્લ ઓફ ધ ડેઝર્ટ
  • બેસ્ટ ઓન-લોકેશન સાઉન્ડ રેકોર્ડિસ્ટ: જાદુઈ જંગલ
  • બેસ્ટ સિનેમેટોગ્રાફીઃ નિખિલ એસ પ્રવીણ
  • બેસ્ટ દિગ્દર્શન: ભાનુપ્રિયા
  • બેસ્ટ ઇન્વેસ્ટિગેટિવ ફિલ્મઃ ધ સેવિયર
  • બેસ્ટ એડવેન્ચર ફિલ્મઃ વીલિંગ ધ બોલ
  • બેસ્ટ એજ્યુકેશન ફિલ્મઃ ડ્રીમીંગ ફોર વર્ડ્સ
  • સામાજિક મુદ્દાઓ પરની શ્રેષ્ઠ ફિલ્મ: જસ્ટિસ ડિલેડ બટ જસ્ટિસ ડિલિવર્ડ
  • શ્રેષ્ઠ પ્રમોશન ફિલ્મ: સુરમાઉન્ટિંગ ચેલેન્જ
  • બેસ્ટ આર્ટ એન્ડ કલ્ચર ફિલ્મઃ ગિરીશ કાસરવલ્લી

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X