પ્રિયંકા-નિક વેડિંગ, મહેંદીથી લઈ લગ્ન સુધી, કયા દિવસે થશે કઈ રસમ, જાણો

દેશી ગર્લ પ્રિયંકા ચોપડા આવતા મહિને નિક જોનસ સાથે લગ્નના બંધનમાં બંધાવાની છે. જો કે આ જોડીએ હજુ સુધી ઓફિશિયલી લગ્નની તારીખ જાહેર કરી નથી, પરંતુ લગ્નની ઘણી ડિટેલ્સ બહાર આવવા લાગી છે.

દેશી ગર્લ પ્રિયંકા ચોપડા આવતા મહિને નિક જોનસ સાથે લગ્નના બંધનમાં બંધાવાની છે. જો કે આ જોડીએ હજુ સુધી ઓફિશિયલી લગ્નની તારીખ જાહેર કરી નથી, પરંતુ લગ્નની ઘણી ડિટેલ્સ બહાર આવવા લાગી છે. દીપિકા-રણવીરના લગ્ન બાદ પ્રિયંકા ચોપડાના લગ્નની બધાને આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

લગ્ન 3 ડિસેમ્બરે થવાના છે

લગ્ન 3 ડિસેમ્બરે થવાના છે

અત્યાર સુધી અધિકૃત રીતે પ્રિયંકાએ લગ્નની તારીખનું એલાન કર્યુ નથી. પરંતુ અફવાઓ છે કે પ્રિયંકા-નિકના લગ્ન 3 ડિસેમ્બરે થવાના છે. જ્યારે લગ્નની તૈયારીઓ 29 નવેમ્બરથી શરૂ થઈ જશે. લગ્નની લગભગ બધી રસમો જોધપુરમાં કરવામાં આવશે.

29 નવેમ્બરથી શરૂ તૈયારી

29 નવેમ્બરથી શરૂ તૈયારી

રિપોર્ટ્સ અનુસાર 29 નવેમ્બરના રોજ મહેંદી અને સંગીત સેરેમની થશે. આ રસમો જોધપુરના મેહરાનગઢ ફોર્ટમાં થશે.

કોકટેલ પાર્ટી

કોકટેલ પાર્ટી

મહેંદી અને સંગીત બાદ આ જોડી પોતાના નજીકના મહેમાનો સાથે 30 નવેમ્બરે કોકટેલ પાર્ટી કરશે.

હલ્દીની રસમ

હલ્દીની રસમ

ત્યારબાદ... 1 ડિસેમ્બરના રોજ પ્રિયંકા-નિકની હલ્દીની રસમ થશે.

સાત ફેરાનું બંધન

સાત ફેરાનું બંધન

વળી, 2 ડિસેમ્બરે પ્રિયંકા ચોપડા અને નિક હિંદુ રીતિ રીવાજથી લગ્ન કરશે

બે વાર લગ્ન

બે વાર લગ્ન

અમુક રિપોર્ટની માનીએ તો પ્રિયંકા-નિક બે રીતિ-રિવાજથી લગ્ન કરશે. પહેલી હિંદુ અને બીજા ક્રિશ્ચિયન. મિડ ડેના રિપોર્ટ અનુસાર, 2 ડિસેમ્બરે હિંદુ લગ્ન બાદ 3 તારીખે બંને ક્રિશ્ચિયન વેડિંગ કરશે.

જોધપુરમાં લગ્ન

જોધપુરમાં લગ્ન

જોધપુરના ઉમેદ ભવન પેલેસને ફાઈનલ કર્યા બાદ લગ્ન સમારંભને ભવ્ય બનાવવા માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અહીં ત્રણ દિવસ સુધી ફંક્શન થશે. ઉમેદ ભવન પેલેસને વેડિંગક ડેસ્ટીનેશન માટે ફાઈનલ કરવા માટે પ્રિયંકા અને નિક બે ઓક્ટોબરે ચાર્ટર પ્લેનથી જોધપુર આવ્યા હતા. પ્રિયંકાએ તાજ ગ્રુપને આની જવાબાદારી સોંપી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X