સલમાનની દબંગાઈ, ફૅનનુ મોબાઇલ રોડ ઉપર ફેંક્યુ

મુંબઈ, 17 સપ્ટેમ્બર : પુનઃ એક વાર બૉલીવુડના દબંગ સલમાન ખાન પોતાના દુર્વ્યવહાર માટે ચર્ચામાં છે. લાગે છે કે વિવાદિત શો બિગ બૉસ હોસ્ટ કરનાર સલમાન ખાનને ફરી વિવાદો સાથે પ્રેમ થઈ ગયો છે. વાત સોમવારની છે કે જ્યારે મિયાસલમાન ખાન બૉલીવુડના સુપર સ્ટાર દિલીપ કુમારની ખબર કાઢવા મુંબઈની લીલાવતી હૉસ્પિટલ પહોંચ્યા હતાં.

salmankhan

હૉસ્પિટલમાંથી બહાર નિકળતાં જ સલમાને પોતાના ફૅન્સનો સામનો કરવો પડ્યો. તેમનાથી બચવા સલમાન ગાડીની અંદર જ રહ્યાં અને બહાર ન નિકળ્યાં, પરંતુ તેમના ફૅન્સ તેમને જવા નહોતા દેવા માંગતા. તેમની કાર ફૅન્સી ગિર્દીથી ઘેરાઈ ગઈ. દરમિયાન સલમાને જોયું કે એક ફૅન તેમની મંજૂરી વગર તેમની તસવીરો ખેંચી રહ્યો છે. સલમાને પોતાની કારનું કાંચ નીચ કર્યું અને તે વ્યક્તિને નજીક બોલાવ્યું. જેવો જ વ્યક્તિ સલમાન ખાન નજીક આવ્યો કે સલમાને તેનુ મોબાઇલ છીનવી દૂર રોડ ઉપર ફેંકી દીધું. તેના મોબાઇલના બે ટુકડા થઈ ગયાં.

સલમાનનું આ રૌદ્ર રૂપ જોઈ સૌ કોઈ આશ્ચર્યમાં પડી ગયાં. તેમને મળવા માટે મચેલો હંગામો એકદમ શાંત થઈ ગયો. લોકોએ તરત રસ્તો ખાલી કરી નાંખ્યું અને સલમાન ખાન ત્યાંથી નિકળી ગયાં. સલમાનના આ ફૅનનું દિલ તુટી ગયું. તેણે મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું કે સલમાને જે કર્યું, તે સારૂ ન કર્યું. હું તેમની આ હરકતથી ખૂબ અપસેટ છું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X