પહેલી વાર જોવા મળશે આમિરના ઇન્ટીમેટ સીન્સ
મુંબઈ, 15 સપ્ટેમ્બર : આમિર ખાનના ફેન્સ માટે એક સારાં સમાચાર છે. આમિર ખાનની ફિલ્મ ‘તલાશ'નો વીડિયો આઉટ થઈ ગયો છે. શાહરુખ ખાનની ફિલ્મ ‘જબ તક હૈ જાન'ના ફર્સ્ટ લુક બાદ જ ફરહાન અખ્તરે તલાશનો વીડિયો આઉટ કર્યો છે, જેને કારણે ફરી એક વાર ખાન બંધુઓ વચ્ચે જોરદાર ટક્કર થઈ ગઈ છે.

ફિલ્મ તલાશ ઘણી ચર્ચામાં છે. આ ફિલ્મમાં આમિર ખાન (ગેલેરી) વધુ એક વાર નવા લુકમાં દેખાશે. ફિલ્મમાં તે પોલીસ ઇંસ્પેક્ટરના રોલમાં છે. ફિલ્મમાં તેની સાથે રાણી મુખર્જી અને કરીના કપૂર છે.
રાણી આમિર ખાનની પત્નીના રોલમાં છે, તો કરીના આ ફિલ્મમાં કૉલ ગર્લની ભૂમિકામાં છે. જે વીડિયો આઉટ થયો છે, તેમાં આમિર ખાન સાથે રાણી અને કરીનાના ઘણાં ઇન્ટીમેટ સીન્સ છે.
એમ તો, આમિરની ફિલ્મોમાં કિસિંગ સીન્સ હોય જ છે. આવા સીન્સ લોકો ઘણા પસંદ પણ કરે છે, પરંતુ એવું પહેલી બાર બન્યું છે જ્યારે આમિરને દર્શકો પડદા ઉપર ઇન્ટીમેટ થતા જોશે. વીડિયો ઘણું સ્પાઇસી છે.
શક્ય છે કે ધ દેલી બેલીની અસર આમિર ઉપર અત્યાર સુધી હોય. તેથી જ તે આટલા બોલ્ડ રોલમાં દર્શકો વચ્ચે આવનાર છે. હાલ તો વીડિયોએ ઇન્ટરનેટ ઉપર ખાસો ધસારો મેળવી લીધો છે. હવે જોઇએ કે થિયેટર્સમાં આ વીડિયો કેટલું કમાલ બતાવે છે.
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ




Click it and Unblock the Notifications
