For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આમિર ખાને ચોર બજારમાંથી ખરીદ્યો રેડિયો

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 7 માર્ચ : પોતાની દરેક ફિલ્મમાં કંઈક અલગ કરવા માટે જાણીતાં મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાને રાજકુમાર હીરાણીની ફિલ્મ પીકેના એક સિક્વંસ માટે ઉપયોગમાં લેવાયેલ રેડિયો ચોર બજારમાંથી ખરીદ્યો છે. તેમની આ ઇચ્છા પૂર્ણ કરવા માટે પ્રોડક્શન ટીમે ઘણી મહેનત કરવી પડી.

Aamir Khan

ટીમના સભ્યોનું કહેવું છે કે અમે ચોર બજારમાંથી રેડિયો ખરીદવા માટે અનેક લોકો સાથે વાત કરી, રિસર્ચ કર્યું, ત્યાર પછી આ રેડિયો ચોર બજારમાંથી ખરીદ્યો.

નોંધનીય છે કે પીકે ફિલ્મના એક દૃશ્યમાં આમિર ખાને સ્કર્ટ પહેર્યું છે અને રેડિયો હાથમાં લઈ રાખ્યો છે. આમિર ખાને આવો રેડિયો અગાઉ ક્યારેક જોયો હતો અને તેવો જ દૃશ્ય ફિલ્મમાં શૂટ કરવા માંગતાં હતાં. આખરે આમિરે તે જ કર્યું કે જેવું તેઓ ઇચ્છતા હતાં.

રાજકુમારી હીરાણી દિગ્દર્શિત ફિલ્મ પીકેમાં આમિર ખાન સાથે સંજય દત્ત અને અનુષ્કા શર્મા પણ છે. ફિલ્મ એક રાજકીય વ્યંગ્ય છે કે જેનું શૂટિંગ રાજસ્થાન ખાતે ચાલે છે.

English summary
Aamir Khan, who is shooting for Rajkumar Hirani's Peekay in Rajasthan, has used a radio bought from Chor Bazaar here for one of the sequences in the film.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X