ફેસબૂક પર દંગલ લીક..પાકિસ્તાની યૂઝરે કરી અપલોડ!

Written By:
Subscribe to Oneindia News

આમિર ખાનની લેટેસ્ટ ફિલ્મ 'દંગલ' સોશિયલ મીડિયા સાઇટ ફેસબૂક પર લીક થઇ ગઇ છે. એક પાકિસ્તાની યૂઝર દ્વારા આ ફિલ્મ અપલોડ કરવામાં આવી છે. અઢી કલાકની આ આખી ફિલ્મ ફેસબૂક પર લોડ કરવામાં આવી છે અને ચાર લાખથી વધુ લોકો આ ફિલ્મ જોઇ ચૂક્યા છે.

dangal

હાશમી એહ નામના એક પાકિસ્તાની ફેસબૂક યૂઝરે આ ફિલ્મ લીક કરી છે. એણે આ પોસ્ટમાં લખ્યું છે, 'આને જરૂર શેર કરો.'

હાશમીની પ્રોફાઇલ અનુસાર તે પાકિસ્તાની છે અને દુબઇમાં રહે છે. તેણે ફિલ્મ શેર કરતાં સાથે 'દંગલ ફુલ મૂવિ' પણ લખ્યું છે.

અહીં વાંચોઃ 14 વર્ષની સોનમ કપૂર સાથે શારીરિક અડપલાં થયા ત્યારે..

English summary
Aamir Khan's movie Dangal leaked on Facebook.
Please Wait while comments are loading...