For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચોથા દિવસે 100 કરોડી બની PK : જુઓ દર્શકોના અભિપ્રાય

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 23 ડિસેમ્બર : આમિર ખાનની પીકે સો કરોડના બિઝનેસને આંબી ગઈ છે. રવિવારના દિવસે લોકોએ આ ફિલ્મ ખૂબ જોઈ. ગત શુક્રવારે રિલીઝ થયેલી પીકેની સોમવાર સુધીમાં કમાણી 1000 કરોડને આંબી ગઈ.

મળતી માહિતી રાજકુમાર હીરાણી દિગ્દર્શિત પીક ફિલ્મ દેશમાં 5200 સ્ક્રીન્સ પર તથા દેશની બહાર 800 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ હતી. આમ કુલ 6 હજાર સ્ક્રીન પર રિલીઝ થયેલી પીકેનું પહેલા દિવસનું બૉક્સ ઑફિસ કલેક્શન 26.63 કરોડ રુપિયા હતું.

બીજા દિવસે શનિવારે પીકેની કમાણી 30.34 કરોડ રુપિયા રહી, પરંતુ મોટુ કલેક્શન રવિવારે ત્રીજા દિવસે થઈ. રવિવારના રોજ પીકેની કમાણી 38.24 કરોડ રુપિયા રહી. આમ વીકેન્ડનું કુલ કલેક્શન 95.21 કરોડ રુપિયા રહ્યું.

આમિર ખાન તથા અનુષ્કા શર્મા અભિનીત પીકેએ આજે સોમવારે ચોથા દિવસે કમાણીનો આંકડો 100 કરોડ રુપિયાને પાર કરી લીધો છે. આમ છેક ચોથા દિવસે 113-114 કરોડની કમાણી કરી લેશે પીકે કે જે ધૂમ 3 અને હૅપ્પી ન્યુ ઈયરના કલેક્શન કરતા ઓછું છે.

ચાલો હાલ તો તસવીરો સાથે જોઇએ પીકે ફલ્મ અંગે દર્શકોના અભિપ્રાય :

Prashant Soni

Prashant Soni

watched #PK yesterday, amazingly described d way of believe in God n God's called managers but -ve point is story moves lyk serials no Josh

Raghu Ram

Raghu Ram

so glad #PK has "hurt the sentiments" of idiots. calling it jihadi propoganda is proof f their mental problems. another reason #WeSupportPK

Hansal Mehta

Hansal Mehta

A 'numerologist' predicted on a radio station that #PK would not do well at BO. His prediction and his empirical science stand debunked.

Milap Zaveri

Milap Zaveri

Some idiot has filed an FIR against @aamir_khan and @RajkumarHirani for hurting religious sentiments in #PK shockingly stupid n ridiculous!

Dia Mirza

Dia Mirza

Will everyone in the government please do themselves a favour and watch #PK? Might help them with some healthy perspective. #WrongNumber

Barkha Dutt

Barkha Dutt

:-))) ha ha RT@Sharathbalan @BDUTT why all bollywood ladies playing journos , copy your hairstyle :) #PK

Kriti Sanon

Kriti Sanon

#PK makes u laugh, cry, smile and THINK and leaves u with a happy feeling.. Loved it! @aamir_khan sir..u create a new benchmark every time!

Kriti Sanon

Kriti Sanon

I had started feeling that mayb i cant cry in films anymore! But #PK proved me wrong! ☺️Laughed hard, smiled throughout, cried a lil..:))

Milap Zaveri

Milap Zaveri

All writers/directors need to learn the school of Raju Hirani. #Pk 1st half done. Hands hurting clapping, Jaws hurting laughing, eyes moist!

Aditi Ravindranath

Aditi Ravindranath

#PK is a movie which makes you love the fact you work in movies. Go watch it. Laugh Cry Emote with #PK. Awesome

English summary
PK Box Office collection for four days at Indian Box Office has improved. Read Aamir Khans PK four days, Monday business report.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X