Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Really! આમીર ખાને, સની લિયોનને ટ્વીટર પર લવ મેસેજ મોકલ્યો?

સની લિયોન કોઇને કોઇ કારણોને લઇને ચર્ચામાં છે. ક્યારેક તેની આગામી ફિલ્મને લઈને, ક્યારેક તેના હોટ ફોટોશુટને લઇને, તો ક્યારેક ડાયરેક્ટર વિરૂદ્ધ ફરિયાદ કરવાને લઈને......

પણ આજે કઇક અલગ જ વાત છે, એટલે તમારા વિચારોના ઘોડાને થોડા થોભાવી દો, અને નોટી વસ્તુ વિચારવાનું બંધ કરો. સની લિયોને ટ્વીટર પર આમીરને મેસેજ મોકલ્યો હતો, અને જેન્ટલમેન આમીરે તેનો પ્રેમથી જવાબ આપ્યો હતો.

સનીને આમીરની એક ઓનલાઇન એડ ગમી અને સનીએ નક્કી કર્યુ કે તે આમીરને ટ્વીટ કરશે. So સનીએ આમીરને ટ્વીટ કરતા મેસેજ મોકલ્યો. Hey @aamir_khan saw you in the Snapdeal Ad. Motte or not, you still look hot! Love you."

આમીર સોશ્યિલ મિડીયા પર એટલો એક્ટીવ નથી, તે માત્ર પોતાની ફિલ્મો અંગે જ લખે છે. So આમીરે પણ સનીને ટૂંકો રીપ્લાય આપ્યો. The famous actor wrote, "Thank you @SunnyLeone, you are too kind. Love. a."

વેલ હાલમાં તો આમીર પોતાની આગામી ફિલ્મ દંગલના શુટીંગમાં વ્યસ્ત છે. 50 વર્ષીય આમીરનું હાલમાં 95 કીલો વજન છે, કારણ કે તે દંગલમાં મહાવીર ફોગટનો રોલ પ્લે કરી રહ્યો છે.

સની-આમીર

સની-આમીર

આમીર ખાને હાલમાં જ ટ્વીટર પર સનીના મેસેજને રીપ્લાય કર્યો છે.

સની લિયોન

સની લિયોન

સુપરસ્ટાર શાહરૂખ ખાન સાથે એક ઇવેન્ટ દરમ્યાન સની લિયોને પોઝ કર્યું હતુ.

સની-શાહરૂખ-સચિન

સની-શાહરૂખ-સચિન

બોલીવુડની એક ઇવેન્ટ દરમ્યાન સની-શાહરૂખ અને સચિન સાથે જોવા મળ્યા હતા.

સલમાન-સની

સલમાન-સની

સલમાન ખાનનો એક ઇવેન્ટ દરમ્યાન સની સાથે સહજ અંદાજમાં એક ફોટો.

બીગબોસ

બીગબોસ

રીયાલિટી શો બીગ બોસમાં સલમાન અને સનીની એક ફોટો.

જ્હોન-સની

જ્હોન-સની

એક ઇવેન્ટ દરમ્યાન જ્હોન અબ્રાહમ સાથે બ્લેક સાડીમાં સની ઘણી જ હૉટ લાગી રહી છે.

રણદીપ-સની

રણદીપ-સની

રણદીપ હુડ્ડા અને સનીએ Jism-2માં સાથે કામ કર્યું છે. સનીનો રણદીપ હુડ્ડા સાથે હૉટ અંદાજમાં એક પોઝ.

જય ભાનુશાળી

જય ભાનુશાળી

હૉટ સનીની જય ભાનુશાળી સાથે એક ક્યુટ તસવીર.

સંજય-સલમાન અને સની

સંજય-સલમાન અને સની

બોલીવુડ સુપરસ્ટાર સંજય દત્ત અને દબંગ સ્ટાર સલમાનની સાથે એક ઇવેન્ટ દરમ્યાન સનીની સ્માઇલી ફોટો ક્લીક થઇ હતી.

સની-સચિન

સની-સચિન

સની અને સચિને એકસાથે ફિલ્મમાં કામ કર્યું છે. તેમની ફિલ્મની પ્રમોશન ઇવેન્ટ દરમ્યાન બંનેની તસવીર.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X