પરિણીતી ચોપરાને ડેટ કરી રહ્યાં છે AAP નેતા રાઘવ ચઢ્ઢા? બન્ને સાથે લંચ પર જોવા મળ્યા

Parineeti Chopra

આમ આદમી પાર્ટીના ફાયર બ્રાન્ડ નેતા અને પંજાબથી રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા હવે રાજનીતિ સાથે સાથે તેના અફેરને લઈને ચર્ચાએ ચડ્યા છે. હાલમાં જ રાઘવ ચઢ્ઢા અને અભિનેત્રી પરિણીતી ચોપરા એક સાથે સ્પોટ થયા હતા. હવે બન્નેના અફેરની ચર્ચાઓએ જોર પકડ્યુ છે.

રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા સાથે જોવા મળ્યા

રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા સાથે જોવા મળ્યા

હાલમાં જ રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા એક સાથે જોવા મળ્યા હતા. બન્ને સાથે જોવા મળતા હવે ચર્ચાઓનું બજાર ગરમ થયુ છે. બન્નેના લંચ ટાઈમના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા

એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા

વાયરલ થઈ રહેલા ફોટોમાં રાઘવ ચઢ્ઢા એક રેસ્ટોરન્ટમાંથી બહાર આવતા જોઈ શકાય છે. રાઘવ ચઢ્ઢા પાછળ પાછળ પરિણીતી ચોપરા પણ બહાર નીકળી હતી. બન્ને એકપછી એક બહાર આવતા જોઈ શકાય છે.

રાઘવ ચઢ્ઢા કેમેરાથી બચતા જોવા મળ્યા

રાઘવ ચઢ્ઢા કેમેરાથી બચતા જોવા મળ્યા

અહીં કેમેરા જોઈને રાઘવ ચઢ્ઢા બચવાનો પ્રયાસ કરે છે. બન્ને એક પછી એક નીકળી જાય છે અને સાથે કેમેરા સામે કોઈ પોઝ આપતા નથી. બન્ની હરકતો જોતા હવે અફેરની ચર્ચાઓ શરૂ થઈ છે.

પરિણીતીએ કેમેરા સામે પોઝ આપ્યા

પરિણીતીએ કેમેરા સામે પોઝ આપ્યા

જો કે અહીં પરિણીતી ચોપરાએ પૈપરાજીની રિક્વેસ્ટ પર પોઝ આપ્યા હતા. ફોટોમાં પરિણીતી ચોપરા કેઝ્યુઅલ લુકમાં જોવા મળી રહી છે.

પરિણીતી આ લુકમાં કમાલ લાગી રહી હતી

પરિણીતી આ લુકમાં કમાલ લાગી રહી હતી

બ્લેક ક્રોપ ટોપ સાથે લુઝ પેન્ટ સાથે ખુલ્લા વાળમાં પરિણીતી ચોપરા અહીં પહોંચી હતી. પરિણીતી આ લુકમાં કમાલની સુંદર લાગી રહી છે. બીજી તરફ રાઘવ ચઢ્ઢા બેજ શર્ટ સાથે બ્લેક જીન્સમાં હેન્ડસમ લાગી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X