અભિષેકની બેસ્ટ ગિફ્ટ આરાધ્યાએ ઐશ માટે ગાયું હૅપ્પી બર્થ ડે
મુંબઈ, 1 નવેમ્બર : નાનકડી આરાધ્યાએ શુક્રવારે પોતાની મમ્મી ઐશ્વર્યા રાયના 40મા જન્મ દિવસે હૅપ્પી બર્થ ડે ગાઈ આજનો દિવસ તેમના માટે ખાસ બનાવી દીધો.

ભૂતપૂર્વ વિશ્વ સુંદરીએ જણાવ્યું - આરાધ્યાએ પહેલા પોતાની જાતને અભિનંદન પાઠવ્યાં અને પછી મને. પતિ અભિષેક બચ્ચન પાસેથી કોઈ ખાસ ગિફ્ટ મળી? આ સવાલના જવાબમાં ઐશ્વર્યા રાય બોલ્યાં - આનો જવાબ અભિષેક બચ્ચન જ આપશે. જોકે તેઓ મને ગિફ્ટ આપી ચુક્યાં છે, પણ સૌથી મોટો ઉપહાર જે તેમણે મને આપ્યો છે, તે છે આરાધ્યા.












Click it and Unblock the Notifications
