Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pics : અમદાવાદથી અજમેર સુધી ભટકતી આત્મા

મુંબઈ, 18 માર્ચ : બૉલીવુડ બેબ બિપાશા બાસુની આત્મા સફળતા માટે અમદાવાદથી જયપુર અને જયપુરથી અજમેર સુધી ભટકી રહ્યો છે. બિપાશા બાસુને તેમની ફિલ્મ આત્મા અજમેર શરીફ ખાતે આવેલ ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહે ખેંચી લાવી, તો આત્માના પ્રમોશન માટે બિપાશાએ નાના પડદાનો પણ સહારો લીધો છે.

બિપાશા બાસુને ક્યાંકને ક્યાંક લાગે છે કે આ ફિલ્મ તેમના કૅરિયર માટે નિર્ણાયક ભૂમિકા ભજવશે. તેથી તેઓ આત્માના પ્રમોશનમાં રાત-દિવસ એક કરી લાગી ગયાં છે. 22મી માર્ચે રિલીઝ થનાર ફિલ્મની સફળતાની દુઆ માંગવા બિપાશા બાસુ ફિલ્મના દિગ્દર્શક સુપર્ણ વર્મા તેમજ સાથી કલાકાર નવાઝુદ્દીન સિદ્દીકી સાથે અજમેર પહોંચ્યાં.

આ અગાઉ આત્માની આખી ટીમ જયપુરમાં હતી અને અમદાવાદ પણ આવી હતી. બિપાશા બાસુ જયપુર ખાતે ભૂતોનો કિલ્લો કહેવાતાં ભાનગઢ કિલ્લો પણ જોવા ગયાં.

પ્રમોશન ટૂર દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં બિપાશા બાસુએ જણાવ્યું - આત્માના કારણે તેમની રાતોની ઊંઘ અને દિવસનો ચેન છિનવાઈ ગયાં છે. એટલું જ નહીં, આત્માના પ્રમોશન માટે હૉન્ટેડ સ્થળોનો પ્રવાસ કરતાં તેમને ભય લાગે છે. તેના કારણે જ તેઓ રાત્રે ઊંઘી નથી શકતાં.

તેમણે જણાવ્યું - ફિલ્મ આત્મા એટલી બિહામણી છે કે હું પોતે તેના સીન્સ અંગે વિચારી બીવુ છું. ઉપરથી હૉરર સ્થળોએ જવાના કારણે મારી ઊંઘ પણ ઉડી ગઈ છે. સાચુ કહું તો હું પોતે હાલ ખૂબ ભયભીત છું.

આવો તસવીરોમાં માણીએ આત્માની પ્રમોશનલ ટૂર.

બિપાશાની ભટકતી આત્મા

બિપાશાની ભટકતી આત્મા

આત્મા ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદ આવેલા બિપાશા બાસુ.

બિપાશાની ભટકતી આત્મા

બિપાશાની ભટકતી આત્મા

બિપાશા બાસુને તેમની ફિલ્મ આત્મા અજમેર શરીફ ખાતે આવેલ ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહે ખેંચી લાવી.

બિપાશાની ભટકતી આત્મા

બિપાશાની ભટકતી આત્મા

બિપાશા બાસુને તેમની ફિલ્મ આત્મા અજમેર શરીફ ખાતે આવેલ ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહે ખેંચી લાવી.

બિપાશાની ભટકતી આત્મા

બિપાશાની ભટકતી આત્મા

બિપાશા બાસુને તેમની ફિલ્મ આત્મા અજમેર શરીફ ખાતે આવેલ ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહે ખેંચી લાવી.

બિપાશાની ભટકતી આત્મા

બિપાશાની ભટકતી આત્મા

અર્જુન સીરિયલમાં આત્મા ફિલ્મના પ્રમોશન માટે પહોંચી ટીમ.

બિપાશાની ભટકતી આત્મા

બિપાશાની ભટકતી આત્મા

અર્જુન સીરિયલમાં આત્મા ફિલ્મના પ્રમોશન માટે પહોંચી ટીમ.

બિપાશાની ભટકતી આત્મા

બિપાશાની ભટકતી આત્મા

જયપુર ખાતે આત્મા ફિલ્મનું પ્રમોશન.

બિપાશાની ભટકતી આત્મા

બિપાશાની ભટકતી આત્મા

જયપુર ખાતે આત્મા ફિલ્મનું પ્રમોશન.

બિપાશાની ભટકતી આત્મા

બિપાશાની ભટકતી આત્મા

જયપુર ખાતે આત્મા ફિલ્મનું પ્રમોશન.

બિપાશાની ભટકતી આત્મા

બિપાશાની ભટકતી આત્મા

જયપુર ખાતે આત્મા ફિલ્મનું પ્રમોશન.

બિપાશાની ભટકતી આત્મા

બિપાશાની ભટકતી આત્મા

જયપુર ખાતે આત્મા ફિલ્મનું પ્રમોશન.

બિપાશાની ભટકતી આત્મા

બિપાશાની ભટકતી આત્મા

જયપુર ખાતે આત્મા ફિલ્મનું પ્રમોશન.

બિપાશાની ભટકતી આત્મા

બિપાશાની ભટકતી આત્મા

જયપુર ખાતે આત્મા ફિલ્મનું પ્રમોશન.

બિપાશાની ભટકતી આત્મા

બિપાશાની ભટકતી આત્મા

જયપુર ખાતે આત્મા ફિલ્મનું પ્રમોશન.

બિપાશાની ભટકતી આત્મા

બિપાશાની ભટકતી આત્મા

જયપુર ખાતે આત્મા ફિલ્મનું પ્રમોશન.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X