Pics : મહિલા કબડ્ડી લીગ ટૂર્નામેંટ યોજશે અભિષેક બચ્ચન

મુંબઈ, 7 મે : કબડ્ડીની પ્રોફેશનલ લીગ ટૂર્નામેંટ પ્રો. કબડ્ડીની જયપુર ફ્રેંચાઇઝી સાથે તાજેતરમાં જ જોડાનાર બૉલીવુડ ફિલ્મ અભિનેતા અભિષેક બચ્ચન ભવિષ્યમાં મહિલા કબડ્ડી લીગ ટૂર્નામેંટ શરૂ કરવાનું આયોજન કરી રહ્યાં છે.

અભિષેક બચ્ચનનું કહેવું છે કે આ રમતમાં પુરુષોની ભાગીદારી જેટલી જરૂરી છે, તેટલી જ મહત્વની મહિલાઓની ભાગીદારી પણ છે. અભિષેક બચ્ચને મંગળવારે રાષ્ટ્રીય બાસ્કેટબૉલ સંઘ (એનબીએ)ના અધિકૃત ઑનલાઇન સ્ટોરનું ઉદ્ઘાટન કરતાં જણાવ્યું - રમતગતમાં મહિલાઓની ભાગીદારી એટલી જ જરૂરી છે કે જેટલી પુરુષોની. જ્યાં સુધી મારી કબડ્ડી લીગની વાત છે, તો અમે પુરુષોની સાથોસાથ મહિલા કબડ્ડી મૅચોનું આયોજન પણ કરવાના છીએ.

ચાલો જોઇએ એનબીએ સ્ટોર લૉન્ચિંગની તસવીરો અને જાણીએ વધુ વિગતો :

એનબીએ સ્ટોરનું ઉદ્ઘાટન

એનબીએ સ્ટોરનું ઉદ્ઘાટન

અભિષેક બચ્ચને મંગળવારે રાષ્ટ્રીય બાસ્કેટબૉલ સંઘ (એનબીએ)ના અધિકૃત ઑનલાઇન સ્ટોરનું ઉદ્ઘાટન કર્યુ હતું.

સમાજના વિકાસ માટે જરૂરી

સમાજના વિકાસ માટે જરૂરી

અભિષેક બચ્ચને રમતગતમાં મહિલાઓની ભાગીદારીને સમાજના વિકાસ માટે જરૂરી બાબત ગણાવી.

કબડ્ડી લીગનું આયોજન

કબડ્ડી લીગનું આયોજન

અભિષેકે જણાવ્યું - અમે ભવિષ્યમાં કબડ્ડી લીગ શરૂ કરવાનું આયોજન કરી રહ્યાં છીએ.

આંદોલનની આશા

આંદોલનની આશા

અભિષેકે આશાપૂર્ણ સ્વરે જણાવ્યું - શક્ય છે કે આ દિશામાં અમારા દ્વારા કરાયેલ આ નાનકડો પ્રયત્ન મોટા આંદોલનનો રૂપ લઈ લે.

હૅપ્પી ન્યુ ઈયરમાં વ્યસ્ત

હૅપ્પી ન્યુ ઈયરમાં વ્યસ્ત

વિદ્યાર્થીકાળથી જ રમતગતમાં રસ ધરાવતા અભિષેક બચ્ચન આજકાલ હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X