"તુજે ભૂલના તો ચાહા"ના સુંદર ટ્રેક સાથે અભિષેકસિંહનું કમબેક
આઈએએસ અધિકારી અને મલ્ટિ-ટેલેન્ટેડ કલાકાર અભિષેક સિંઘ ઝુબિન નૌટિયાલના અવાજમાં 'તુઝે ભૂલતે તો ચાહા' નામના અન્ય એક સોન્ગ સાથે દર્શકોનો મનોરંજન કરવા માટે તૈયાર છે.અભિષેકનો ડેબ્યુ મ્યુઝિક એલ્બમ દિલ ટોડ કે ના સફળતા બાદ અભિષેક
આઈએએસ અધિકારી અને મલ્ટિ-ટેલેન્ટેડ કલાકાર અભિષેક સિંઘ ઝુબિન નૌટિયાલના અવાજમાં 'તુઝે ભૂલતે તો ચાહા' નામના અન્ય એક સોન્ગ સાથે દર્શકોનો મનોરંજન કરવા માટે તૈયાર છે.અભિષેકનો ડેબ્યુ મ્યુઝિક એલ્બમ દિલ ટોડ કે ના સફળતા બાદ અભિષેક સિંહ નિર્માતાઓ માટે ઉભરતી પસંદ બની ગયા છે. અભિષેક તેના નવા સોન્ગ સાથે ફરી એક વાર રેકોર્ડ તોડવા માટે તૈયાર છે. સોન્ગ વિડિઓ ના લોંચના એક કલાકની અંદર તે હાલ્ફ મિલિયન વ્યૂઝ મળી ગયા છે !

આજે 31 માર્ચના દિવસે જમ્મુ અને કાશ્મીરના માનનીય ઉપરાજ્યપાલ શ્રી મનોજ સિંધુ દ્વારા કશ્મિરમાં આ મધુર સોન્ગનું લોંચ થયો છે. આ સોન્ગને ગુલમર્ગની ખુબસુરતીમાં ફિલ્માવવામાં આવ્યું છે. આ સુંદર લોકેશન સુખદાયક સોન્ગને વધુ જાદુઇ બનાવવાનું કામ કરે છે.અભિષેક સિંહની શાનદાર સ્ક્રીન પ્રેઝન્સ ગીતમાં એક શક્તિશાળી અને ભાવનાત્મક દ્રશ્ય નું નિર્માણ કરે છે, જે તમામ સંગીત પ્રેમીઓને આકર્ષિત કરવા માટે પર્યાપ્ત છે.
આ પણ વાંચો: એક ઓવરમાં 6 સિક્સર લગાવી થિસારા પરેરાએ રચ્યો ઇતિહાસ, આવુ કરનાર પ્રથમ ખેલાડી બન્યા
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
