40 ની ઉંમરમાં વધારે સેક્સી બની આ અભિનેત્રીઓ, હોટ પીક્સ

બોલિવૂડ અભિનેત્રીઓ તેમના ટેલન્ટ સાથે ગ્લેમર માટે પણ ઓળખાય છે. આ અભિનેત્રીઓ પોતાના સેક્સી અંદાઝ બતાવવામાં પાછળ નથી પડતી.

બોલિવૂડ અભિનેત્રીઓ તેમના ટેલન્ટ સાથે ગ્લેમર માટે પણ ઓળખાય છે. આ અભિનેત્રીઓ પોતાના સેક્સી અંદાઝ બતાવવામાં પાછળ નથી પડતી. બોલિવૂડમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જેઓ 40 વર્ષની ઉમર પછી પણ એટલી જ સુંદર અને ગ્લેમરસ દેખાય છે. આ અભિનેત્રીઓના હોટ ફોટોશૂટ પણ આવતા રહે છે.

આ પણ વાંચો: સાઉથની આ એક્ટ્રેસની પ્રાઈવેટ તસવીરો લીક થઈ, લાગી રહી છે અફલાતૂન

હાલમાં જ મલાઈકા અરોરાની હોટ ડ્રેસમાં સેક્સી ફોટો વાયરલ થઇ હતી. મલાઈકા અરોરા હંમેશા તેના હોટ અંદાઝમાં જોવા મળે છે. મલાઈકા અરોરા 44 વર્ષની છે પરંતુ આજે પણ તેના હોટ ફિગર સામે બોલિવૂડ અભિનેત્રીઓ ફેલ છે.

આ પણ વાંચો: 2018ની સૌથી સેક્સી 10 હિરોઈનની એવી તસવીરો, જેને જોઈ તમારા હોશ ઉડી જશે

બોલિવૂડની એવી ઘણી અભિનત્રીઓ છે જેઓ 40 ઉમર વટાવી ચુકી છે. પરંતુ તેઓ આજે પણ બોલ્ડ ફોટોશૂટ કરાવી રહ્યા છે. આગળ તસ્વીરોમાં આ અભિનેત્રીઓનો બોલ્ડ અંદાઝ જુઓ..

ટીસ્કા ચોપરા

ટીસ્કા ચોપરા

આ ફોટોશૂટમાં ટીસ્કા ચોપરા ખુબ જ હોટ દેખાઈ રહી છે

ઐશ્વર્યા રાય બચ્ચન

ઐશ્વર્યા રાય બચ્ચન

ઐશ્વર્યા રાય બચ્ચન આજે પણ એટલી સુંદર છે કે તમે કહી જ નહીં શકો કે તેમની ઉમર 40 પાર છે.

અમીષા પટેલ

અમીષા પટેલ

અમીષા પટેલ 41 વર્ષની છે અને સિંગલ છે. એમણે ફિલ્મ કહો ના પ્યાર હેથી ડેબ્યૂ કર્યું હતું.

મલાઈકા અરોરા

મલાઈકા અરોરા

મલાઈકા અરોરા આજે પણ તેના પરફેક્ટ ફિગરને કારણે ચર્ચાનું કેન્દ્રં બની છે

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી આજે પણ ખુબ જ હોટ અને સેક્સી લાગી રહી છે

સુષ્મિતા સેન

સુષ્મિતા સેન

સુષ્મિતા સેન 42 વર્ષની છે તે હંમેશા તેની ફિટનેસ ના કારણે નજરમાં રહે છે.તે પણ હજુ સિંગલ છે,પરંતુ બે દીકરીઓને ગોદ લઇ ચૂકી છે. જો કે હાલ પોતાના અફેર્સને લઈને સુષ્મિતા સેન ચર્ચામાં રહી છે.

તનિષા મુખરજી

તનિષા મુખરજી

તનિષા મુખરજી 40 વર્ષની છે અને હજુ પણ સિંગલ છે. તનિષાએ કેટલીય ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ તે બૉલીવુડમાં પોતાની અલગ ઓળખ બનાવી શકી નહિ.

માહી ગિલ

માહી ગિલ

સાહબ બીવી ઔર ગેંગસ્ટર, દેવડી, પાનસિંહ તોમર અને બુલેટ રાજા જેવી ફિલ્મોમાં કામ કરનાર એક્ટ્રેસ માહી ગિલ 41 વર્ષની છે અને હજુ પણ સિંગલ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X