Photos: ઐશ્વર્યા રાય પહોંચી બોર્ડર, જવાનો સાથે ખેચાવી સેલ્ફી
ઝજ્બા ફિલ્મથી પોતાના કેરિયરની સેકન્ડ ઇનિંગ શરૂ કરનાર ઐશ્વર્યા રાય હાલમાં બીએસએફ ના જવાનો સાથે બોર્ડર પર પોતાનો સમય પસાર કરતી જોવા મળી. ઐશ્વર્યા રાય હાલમાં સરબજીત પર આધારિત ફિલ્મમાં સરબજીતની બહેન દલજીતનો રોલ નિભાવી રહી છે. આ ફિલ્મનું શૂટિંગ પંજાબમાં ચાલી રહ્યું છે તો ઐશ્વર્યા રાય ત્યાંના જવાનોને મળવા પહોંચી ગઈ અને તેમની સાથે સેલ્ફી પણ ખેચાવી.
આ ફોટોમાં ઐશ્વર્યા રાય જવાનો સાથે કેટલીક સારી અને નવરાસની પળો માણી હતી. આ ફિલ્મમાં રણદીપ હૂડા સરબજીત નો રોલ નિભાવી રહ્યા છે. આ ફિલ્મમાં સરબજીતની કહાની બતાવવામાં આવી છે જેને પાકિસ્તાનમાં ફાંસી આપવામાં આવી હતી.
તો જુઓ ઐશ્વર્યા રાઈની જવાનો સાથેની કેટલીક તસ્વીરો...

ઐશ્વર્યા રાય
જો સમાચાર ઐશ્વર્યા રાય વિશે હોય, તો તે ચોક્કસ જ હૉટ, રવિશિંગ અને સ્ટનિંગ જ હોય, પરંતુ આ વખતે તે પોતાની ગંભીર ફિલ્મ સરબજીત વિશેના સમાચાર છે.

ઐશ્વર્યા રાય
છેલ્લા ઘણા સમયથી દીકરી આરાધ્યાના ઉછેરમાં વ્યસ્ત ઐશ્વર્યા રાયે ફરીથી એક્ટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે આ માટે વજન પણ ઉતાર્યું છે અને તેઓ હવે સ્ટનિંગ લાગે પણ છે.

ઐશ્વર્યા રાય
ફૅન્સ ઐશ્વર્યા રાયને મોટા પડદે જોવા આતુર છે.

ઐશ્વર્યા રાય
ઐશ્વર્યા રાય બૉલીવુડથી લઈ હૉલીવુડ ફિલ્મોમાં કામ કરી ચુક્યાં છે કે જેના પગલે તેમને કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલ માટે દર વર્ષે આમંત્રવામાં આવે છે.

ઐશ્વર્યા રાય
ઐશનું બૉલીવુડ કૅરિયર પ્રતિષ્ઠિત રહ્યું છે અને લગ્ન બાદ પણ તેમના કૅરિયરને કોઈ આંચ નથી આવી.

ઐશ્વર્યા રાય
ફિલ્મ નિર્માતાઓ અને દર્શકોની ભારે માંને પગલે જ ઐશ્વર્યા રાયે બૉલીવુડ કમબૅક કરવાનો નિર્ણય કર્યો

ઐશ્વર્યા રાય
ઐશ્વર્યા રાય હાલમાં સરબજીત પર આધારિત ફિલ્મમાં સરબજીતની બહેન દલજીતનો રોલ નિભાવી રહી છે, અને રણદીપ હૂડા સરબજીતનો રોલ.












Click it and Unblock the Notifications
