Video: પોતાના આ બોડીપાર્ટનો વીમો કરાવવા ઈચ્છે છે મલાઈકા, કર્યો ખુલાસો
મલાઈકાએ હાલમાં જ ખુલાસો કર્યો છે કે તે પોતાના કયા બોડી પાર્ટનો વીમો કરાવવા ઈચ્છે છે.
અભિનેત્રી મલાઈકા અરોરા પોતાના બોલ્ડ નિવેદનોના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. ક્યારેક પુરુષો વિશે પોતાની પસંદ તો ક્યારેક ડેટિંગ લાઈફ વિશે. એક વાર ફરીથી મલાઈકા ચર્ચામાં છે અને કારણ છે તેનુ નિવેદન. મલાઈકાએ હાલમાં જ ખુલાસો કર્યો છે કે તે પોતાના કયા બોડી પાર્ટનો વીમો કરાવવા ઈચ્છે છે.

મલાઈકાએ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે તે પોતાના કયા બોડી પાર્ટનો વીમો કરાવવા ઈચ્છે છે. મલાઈકા ટૂંક સમયમાં શો 'ફીટ અપ વિધ ધ સ્ટાર્સ' માં જોવા મળશે જેને સ્ટાઈલિશ અનાયતા શ્રોફ અદજાનિયા હોસ્ટ કરી રહી છે. આ શોની એક ક્લિપ જાહેર કરવામાં આવી છે જેમાં મલાઈકાએ ઘણા ખુલાસા કર્યા છે.
જ્યારે અનાયતાએ મલાઈકાને પૂછ્યુ કે તે પોતાના કયા બોડી પાર્ટનો વીમો કરાવવા ઈચ્છે છે તો તેણે ઘણો ચોંકાવનારો જવાબ આપ્યો. મલાઈકાએ આ ઈન્ટરવ્યુમાં બીજા પણ ઘણા ખુલાસા કર્યા. મલાઈકાએ કહ્યુ કે તેણે પોતાની જિંદગીમાં ક્યારેય કોઈને ડેટ નથી કર્યુ અને આ બધા માટે તે ઘણી નવી છે. અભિનેત્રીએ કહ્યુ કે તેણે જેને ડેટ કર્યા તેની સાથે લગ્ન કરી લીધા. તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરાએ અભિનેતા અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા. લગ્નના વર્ષો બાદ બંનેના રસ્તા અલગ થઈ ગયા અને ગયા વર્ષે છૂટાછેડા થઈ ગયા. બંનેને લગ્નથી એક પુત્ર પણ છે.
View this post on InstagramA post shared by Voot (@voot) on
-
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?










Click it and Unblock the Notifications
