રિચા ચડ્ડા એ દાસદેવ ફિલ્મમાં આપ્યા બોલ્ડ સીન, જુઓ હોટ ફોટો

Posted By:
Subscribe to Oneindia News

હાલમાં સુધીર મિશ્રા ની ફિલ્મ દાસદેવ ચર્ચામાં છે. ફિલ્મ ટ્રેલર રિલીઝ થયા પછી હાલમાં જ તેની નવી રિલીઝ ડેટ વિશે માહિતી આપવામાં આવી છે. આ ફિલ્મ 21 એપ્રિલ દરમિયાન રિલીઝ થશે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતા જ અભિનેત્રી રિચા ચડ્ડા ચર્ચામાં આવી ગયી. ચર્ચાનું કારણ ફિલ્મમાં આપવામાં આવેલા હોટ સીન છે. ફિલ્મના ટ્રેલરમાં રિચા ચડ્ડા ના હોટ સીનને જગ્યા આપવામાં આવી છે. આ ફિલ્મમાં રિચા ચડ્ડા સાથે અદિતિ રાવ હૈદરી પણ છે. તેને પણ ફિલ્મમાં ઘણા હોટ સીન આપ્યા છે.

રિચા ચડ્ડા આ પહેલા પણ પોતાની હોટનેસને કારણે ચર્ચામાં રહી ચુકી છે. રિચા ચડ્ડા પોતાના ટેલેન્ટ ની સાથે સાથે હોટનેસ ને કારણે પણ ચર્ચામાં રહે છે. છેલ્લા કેટલાક દિવસો પહેલા રિચા ચડ્ડા તેના હોટ ફોટોશૂટ ને કારણે ચર્ચામાં આવી હતી.

મશાન, ગેંગ્સ ઓફ વાસેપુર અને ફુકરે જેવી ફિલ્મો ઘ્વારા રિચા ચડ્ડા પોતાનું ટેલેન્ટ બનાવી ચુકી છે. ટેલેન્ટ ની સાથે સાથે તેની બોલ્ડનેસ પણ લોકોને પસંદ આવે છે. તો તસવીરોમાં જુઓ આ ટેલેન્ટેડ હસીનાનો બોલ્ડ અંદાઝ.

બોલ્ડ અભિનેત્રી

બોલ્ડ અભિનેત્રી

રિચા ચડ્ડા બોલિવૂડ ની સૌથી બોલ્ડ અભિનેત્રીમાં એક છે.

ચર્ચાનું કારણ

ચર્ચાનું કારણ

હાલમાં જ રિચા ચડ્ડા ઘ્વારા તેની આવનારી ફિલ્મ દાસ દેવ મારે ભરપૂર બોલ્ડ સીન આપ્યા છે.

ક્રિટીક્સ ની ફેવરિટ

ક્રિટીક્સ ની ફેવરિટ

મશાન, ગેંગ્સ ઓફ વાસેપુર અને ફુકરે જેવી ફિલ્મો આપનાર રિચા ચડ્ડા એવી અભિનેત્રી છે જે ક્રિટીક્સ ની પણ ફેવરિટ છે.

ફેમસ

ફેમસ

રિચા ચડ્ડા હંમેશા તેના ટેલેન્ટ અને તેની ફિલ્મોને કારણે ચર્ચાનું કારણ બને છે.

બોલ્ડ અંદાઝ

બોલ્ડ અંદાઝ

છેલ્લા કેટલાક દિવસો પહેલા રિચા ચડ્ડા તેના હોટ ફોટોશૂટ ને કારણે ચર્ચામાં આવી હતી.

સેક્સી

સેક્સી

રિચા ચડ્ડા નો સેક્સી અંદાઝ હંમેશા તેના ફેન્સને ઘાયલ કરે છે

પહેલા પણ કરી ચુકી છે શૂટ

પહેલા પણ કરી ચુકી છે શૂટ

રિચા ચડ્ડા પહેલા પણ સ્વિમિંગ પૂલમાં આવા ફોટોશૂટ કરાવી ચુકી છે.

અલગ ઓળખ

અલગ ઓળખ

રિચા ચડ્ડા એ બોલિવૂડમાં તેના ટેલેન્ટ ને કારણે એક અલગ ઓળખ બનાવી છે.

English summary
Actress Richa Chadda is in news for bold scenes she has done in her upcoming film Daas Dev. She is one of those actress who are perfect combination of talent and boldness.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.