#HotnessAlert! ફરી ટેપલેસ થઇ આ એક્ટ્રેસ..વાયરલ થયા ફોટો

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડ એક્ટ્રેસ રિયા સેન પોતાની હોટ તસવીરો ને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે. આ વખતે ફરી એકવાર કંઇ એવું જ થયું છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર પોતાની ટોપલેસ તસવીર શેર કરી છે, જે ખૂબ વાયરલ થઇ રહી છે. રિયાની આ તસવીરો જોઇને લાગે છે કે, તે ફરીથી બોલિવૂડમાં એન્ટ્રી મારવા માટે ખૂબ ઉત્સુક છે.

બિકિનીમાં તસવીર કરી હતી પોસ્ટ

બિકિનીમાં તસવીર કરી હતી પોસ્ટ

થોડા સમય પહેલાં જ રિયાએ પોતાના ઓફિશિયલ એકાઉન્ટ પર બિકિનીમાં પોતાની કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી. રિયા હોલિડે પર ગઇ હતી અને તેણે પણ દરેક બોલિવૂડ એક્ટ્રેસની માફક સોશિયલ મીડિયા પર આ હોલિડેની સુંદર તસવીરો પોસ્ટ કરી હતી.

અભિનેત્રી મુનમુન સેનની પુત્રી

અભિનેત્રી મુનમુન સેનની પુત્રી

રિયાએ આ ટોપલેસ તસવીર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ હોટ અને બોલ્ડ એક્ટ્રેસની માતા પણ પોતાની બોલ્ડનેસ માટે પ્રખ્યાત હતી. રિયા સેનની માતા છે અભિનેત્રી મુનમુન સેન. પદ્મ શ્રી સુચિત્રા સેન રિયા સેનના નાની છે. બંગાળી સિનેમામાં તેમના યોગદાન બદલ તેમને પદ્મ શ્રી એનાયત કરવામાં આવ્યો હતો.

અનેક ફિલ્મોમાં કર્યું છે કામ

અનેક ફિલ્મોમાં કર્યું છે કામ

રિયા સેને હિંદી સિવાય બંગાળી, તમિલ, તેલુગુ, મલયાલમ અને અંગ્રેજી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે તમિલ ફિલ્મ થકી જ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મનું નામ હતું તાજમહલ. જો કે, આ ફિલ્મ ખાસ સફળ નહોતી રહી.

લવ યુ હમેશા

લવ યુ હમેશા

રિયા સેન અક્ષય ખન્ના સાથેની ફિલ્મ લવ યુ હમેશા દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કરવાની હતી. પરંતુ આ ફિલ્મ બની જ નહીં. આખરે તેણે વર્ષ 2001માં એન.ચંદ્રાની ફિલ્મ સ્ટાયલ દ્વારા ડેબ્યૂ કર્યું હતું. આ એક લો બજેટ એડલ્ટ કોમેડી ફિલ્મ હતી, જે બોક્સઓફિસ પર સફળ રહી હતી.

ઝનકાર બીટ્સ

ઝનકાર બીટ્સ

ત્યાર બાદ તે એક કોમેડી ફિલ્મ ઝનકાર બીટ્સમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેનો નાનો પરંતુ ગ્લેમરસ રોલ હતો. હિંગ્સલીશમાં બનાવવામાં આવેલી આ પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મ માત્ર 20 શહેરોમાં રિલીઝ કરવામાં આવી હતી અને પ્રમાણમાં સફળ રહી હતી.

શાદી નં.1

શાદી નં.1

વર્ષ 2005માં તે ડેવિડ ધવનની કોમેડી ફિલ્મ શાદી નં.1 માં પણ જોવા મળી હતી. આ મલ્ટિ સ્ટારરર ફિલ્મ હતી, જે મોર્ડન મેરેજની થીમ પર આધારિત હતી.

આઇટમ નંબર્સ અને કેમિયો

આઇટમ નંબર્સ અને કેમિયો

આ સિવાય તે બોલિવૂડમાં ખાસ નોંધપાત્ર ફિલ્મોમાં જોવા મળી નથી. તેની સોલો એક્ટ્રેસ તરીકેની મોટા ભાગની ફિલ્મો અધૂરી રહી છે, પૂર્ણ થયેલ ફિલ્મો સફળ નથી રહી. જો કે, તે ઘણી ફિલ્મોમાં આઇટન નંબર અને કેમિયો રોલમાં જોવા મળી છે.

હિટ સોંગ્સ

હિટ સોંગ્સ

ફિલ્મ દિલ વિલ પ્યાર વ્યાર(2002), કયામત(2003) અને પ્લાન(2004)માં તેણે કરેલ આઇટમ સોંગ ખૂબ ફેમસ થયા હતા અને આને કારણે તે ખૂબ ચર્ચામાં પણ આવી હતી. ખાસ કરીને અજય દેવગણ, ઇશા કોપીકર સ્ટારર ફિલ્મ કયામતનું તેનું આઇટમ સોંગ ખૂબ પોપ્યૂલર થયું હતું.

નોન-હિંદી ફિલ્મ

નોન-હિંદી ફિલ્મ

તેની નોન-હિંદી ફિલ્મોમાં સૌથી સફળ ફિલ્મ હતી, સંતોષ સિવાનની અનંતાભદ્રમ, જે વર્ષ 2005માં રિલીઝ થઇ હતી. આ એક મલયાલમ ફિલ્મ હતી. આ ફિલ્મ બોક્સઓફિસ પર ખૂબ સફળ રહી હતી અને ક્રિટિક્સ દ્વારા પણ ખૂબ વખણાઇ હતી. આ ફિલ્મ પાંચ કેરાલા સ્ટેટ ફિલ્મ એવોર્ડ્સ જીતી હતી.

રોયલ ફેમિલી

રોયલ ફેમિલી

રિયાનો જન્મ કલકત્તામાં 24 જાન્યુઆરી, 1981ના રોજ થયો હતો. તેની માતા મુનમુન સેન ફેમસ એક્ટ્રેસ છે તથા પિતા ભરત દેવ વર્મા રોય ફેમીલીના મેમ્બર હતા. રિયાની ગ્રેટ ગ્રાન્ડમધર ઇન્દિરા બરોડાના મહારાજ સયાજીરાવ ગાયકવાડ 3જાના એકમાત્ર પુત્રી હતા.

અહીં વાંચો

અહીં વાંચો

સુપરસ્ટાર એક્ટ્રેસ! માત્ર 24 કલાકમાં તોડ્યા તમામ રેકોર્ડ્સ!

કેટરિના કૈફે ઇન્સ્ટાગ્રામ પર ઓફિશિયલ એકાઉન્ટ બનાવી પદાર્પણ કર્યું છે. માત્ર 24 કલાકમાં તેના એક મિલિયન ફોલોઅર્સ થઇ ગયા છે.

English summary
Actress Riya Sen shares topless pic on Social Media.
Please Wait while comments are loading...