અદિતી રાવ હૈદરીએ સ્માર્ટ લાઇફ મેગેઝિન માટે કરાવ્યું ફોટોશૂટ!

અદિતી હાલ તો તેની ફિલ્મ વઝીર, કે જેમાં અમિતાભ બચ્ચન અને ફરહાન અખ્તર જેવા જાણીતા અભિનેતાઓ સામે પોતાની એક્ટિંગનો જલવો બતાવાની છે તેના શૂટિંગ અને તેની આવનારી બંગાળી ફિલ્મ હર હર બ્યોમકેશના શૂટિંગમાં વ્યસ્ત છે.

જો કે આમ પણ અદિતી રાવ હૈદરીએ તેની ફિલ્મો કરતા હંમેશા તેના રેમ્પ વોક અને મેગેઝિનના ફોટોશૂટ માટે વધુ જાણીતી છે. અને ફેશન અને એડ વર્લ્ડથી જોડાયેલા લોકો પણ અદિતીને પોતાની પહેલી પસંદ માને છે. ત્યારે હાલમાં જ અદિતીએ સ્માર્ટ લાઇફ મેગેઝિન માટે કરાવ્યું હતું એક ફોટોશૂટ જેની ખાસ તસવીરો જુઓ નીચેના આ ફોટોસ્લાઇડર પર...

કવર ગર્લ

કવર ગર્લ

જાણીતી બોલીવૂડ અભિનેત્રી અદિતી રાવ હૈદરીએ બની સ્માર્ટ લાઇફ મેગેઝિન માટે બને કવર ગર્લ.

બ્યૂટિફૂલ અદિતી

બ્યૂટિફૂલ અદિતી

ત્યારે આ ફોટોશૂટમાં અદિતીની સીપ્લિસીટી અને નજકતાને સુંદર રીતે ફોટોમાં કંડારવામાં આવી.

અદિતી

અદિતી

જો કે તે વાત તો માનવી પડશે કે બોલીવૂડમાં કોઇ પણ ગોડફાધર વગર પોતાને એક ઓળખ ઊભી કરવામાં અદિતીએ ધણાં અંશે સફળ રહી છે.

અદિતી

અદિતી

ત્યારે અદિતી રાવ હૈદરીના આ બ્લેક એન્ડ વાઇટ ફોટોમાં અદિતી લાગી રહી છે બ્યૂટીફૂલ.

સિમ્પલી બ્યૂટિફૂલ

સિમ્પલી બ્યૂટિફૂલ

તો આ બ્લેક લોંગ ટોપ અને ટાયડાઇ હોટ પેન્ટમાં અદિતી લાગતી હતી સિમ્પલી બ્યૂટીફૂલ.

ટોમ બોય

ટોમ બોય

તો આ ફોટો અદિતી રાવ હૈદરીએ બતાવ્યો તેનો ટોમ બોઇસ લૂક.

બોલ્ડ લૂક

બોલ્ડ લૂક

જો કે આ ફોટોશૂટમાં અદિતી લાગતી હતી ખૂબ જ સિમ્પલ પણ સામાન્ય રીતે લોકો અદિતીના બોલ્ડ અંદાજને વધુ પસંદ કરે છે.

અદિતી

અદિતી

તો બીજી તરફ અદિતી પણ તે વાત ખૂબ જ સારી રીતે સમજે છે કે તે કેવી રીતે તેને મીડીયાનું ધ્યાન આકર્ષવું.

બ્યૂટીફૂલ

બ્યૂટીફૂલ

અને કદાચ આ જ કારણે અદિતી ફેશન અને એડ વર્લ્ડ જગતની પહેલી પસંદ બની ચૂકી છે.

બ્યૂટીફૂલ

બ્યૂટીફૂલ

ત્યારે જ તો તે પોતાની સુંદર અને નમણી કાયાને આકર્ષક રીતે બતાવવાનો કોઇ પણ મોકો છોડતી નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X