Pics : આદિત્ય-શ્રદ્ધા વચ્ચે કુછ કુછ નહીં હોતા હૈ...
મુંબઈ, 5 ડિસેમ્બર : પહેલા તો આશિકી 2 ફિલ્મ દ્વારા ફૅમસ થયેલ આદિત્ય રૉય કપૂર અને શ્રદ્ધા કપૂર વચ્ચે રોમાંસના સમાચારો વહેતા થયાં અને પછી જાણવા મળ્યું કે બંને ડેટિંગ કરી રહ્યા રહ્યાં છે, પરંતુ પછી બંને વચ્ચે કુછ-કુછ થવાના સમાચાર મીડિયામાં દોડતા થયાં. આ તમામ વાતોને માથેથી ઉડાડતાં આદિત્યે પોતે જ આ મુદ્દા સામે વિરામ મૂકી દીધો છે.
આદિત્યે જણાવ્યું કે તેમની અને શ્રદ્ધા વચ્ચે કંઈ નથી ચાલી રહ્યું. નથી તેઓ તેમની સાથે રોમાંસ કરી રહ્યાં કે નથી ડેટ પર જતાં. તેઓ માત્ર તેમની એક સારી મિત્ર છે. આદિત્યે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું - જ્યારે પણ હું ક્યાંક જાઉ છું, સૌ મને શ્રદ્ધા વિશે જ સવાલ કરે છે. હું બસ એટલુ કહી શકું કે હું સિંગલ છું અને તેની સાથે ડિટંગ નથી કરી રહ્યો. તે મારી માત્ર એક સાર મિત્ર છે.
આવો તસવીરો સાથે જાણીએ વધુમાં શું કહે છે આદિત્ય રૉય કપૂર :

આદિત્ય-શ્રદ્ધા સાથે
આશિકી 2 બાદ આદિત્ય રૉય કપૂર અને શ્રદ્ધા કપૂર સામાન્ય રીતે અનેક પાર્ટીઓમાં સાથે-સાથે દેખાય છે.

મીડિયામાં ચર્ચા
આદિત્ય-શ્રદ્ધા સાથે-સાથે દેખાતાં મીડિયામાં તેમના રોમાંસ અંગે ચર્ચાઓ શરુ થઈ.

પરિસ્થિતિઓ બદલાય છે
પરંતુ આ ચર્ચાઓ પર વિરામ મૂકતાં આદિત્ય કહે છે - વ્યાવસાયિક કક્ષાએ આવ્યા બાદ વસ્તુઓ અને પરિસ્થિતિઓ બદલી જાય છે.

વધુમાં વધુ મુલાકાતો કરવી છે
આદિત્યે જણાવ્યું - હવે મને વધુ કામ કરવું છે અને સ્વાભાવિક છે તેના માટે વધુમાં વધુ લોકો સાથે મળવું પડશે અને તો જ વધુમાં વધુ લોકો મને ઓળખશે.

ગુસ્સો આવે છે
તેમણે જણાવ્યું - પરંતુ જ્યારે કોઈ આ પ્રકારના ઇસ્યુ બનાવી સવાલ કરે છે, તો મને ગુસ્સો આવે છે. હું માત્ર એટલું કહેવા માંગુ છું કે હું બહુ ખુશ છું. હું મને ખુશ રાખવા બદલ પ્રભુનો આભાર વ્યક્ત કરુ છું.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત સરકારે ટુકડા ધારામાં મોટા ફેરફાર કર્યા, લઘુત્તમ 10 ગુંઠાનો એકસમાન નિયમ અમલમાં -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી












Click it and Unblock the Notifications
