જૅકપૉટ બાદ લોકો મને એડલ્ટ સ્ટાર નહીં કહે : સન્ની લિયોન
મુંબઈ, 11 ડિસેમ્બર : આગામી 13મી ડિસેમ્બરે રિલીઝ થતી સન્ની લિયોનની ફિલ્મ જૅકપૉટનું પ્રમોશન જોરશોરથી ચાલે ચે. પોતાની ફિલ્મ અંગે અત્યંત ઉત્સાહિત પોર્ન સ્ટાર સન્ની લિયોનનું કહેવું છે કે તેઓ આશા કરે છે કે આગામી ફિલ્મ જૅકપૉટમાં દર્શકો તેમના અભિનય કૌશલ્યને વખાણશે. જૅકપૉટ વાર્તા પ્રધાન ફિલ્મ છે. તે બહુ ઝડપથી આગળ વધે છે. આ ફિલ્મ માત્ર મારા આકર્ષણ અંગેની નથી. આશા છે કે દર્શકોને મારુ એક જુદુ પાસુ જોવા મળશે કે જ્યાં મારો અભિનય વખણાશે.

કૈઝાદ ગુસ્તાદ દિગ્દર્શિત જૅકપૉટ ફિલ્મમાં સન્નીના નાયક અભિનેતા-નિર્માતા સચિન જોશી છે. ફિલ્મ આ શુક્રવારે રિલીઝ થવાની છે કે જેમાં દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહ પણ છે. સન્ની લિયોને જિસ્મ 2 દ્વારા બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું. ભારતની ધરતી પર બિગ બૉસ 4 દ્વારા અભિનય કૅરિયર શરૂ કરનાર સન્ની લિયોન શૂટઆઉટ એટ વડાલા ફિલ્મમાં આયટમ સૉંગ પણ કરી ચુક્યાં છે અને જૅકપૉટના પ્રમોશન માટે તેઓ બિગ બૉસ 7માં પણ પહોંચી શકે છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
