રજનીકાંતની ફિલ્મ કબાલી માટે જોવા મળી કંઈક આવી દીવાનગી...

જો વાત રજનીકાંતની કરવામાં આવતી હોઈ તો કંઈક સ્પેશ્યલ થવું તો બને જ છે. રજનીકાંત કઈ પણ ઓર્ડિનરી તો કરતા જ નથી. પહેલા આપણે કબાલીના પોસ્ટર પ્લેન પર જોયા ત્યારબાદ લેમ્બોર્ગીની કાર પર જોયા. પરંતુ હવે ડબલ ડેકર બસ પણ સામે આવી છે. જે કબાલીના પોસ્ટરથી સજાવવામાં આવી હતી.

rajnikant

આવી દીવાનગી તો ખાલી રજનીકાંતના ફેન્સ જ કરી શકે છે. રજનીકાંતના ફેન્સ તેમને પ્રોમોટ કરવામાં કોઈ જ કસર બાકી રાખવા નથી માંગતા. આ બસને મુંબઈની ફિલ્મ સીટી પરિસરમાં જોવામાં આવી હતી.

rajnikant

ખરેખર કબાલીની લોકપ્રિયતાને કેશ કરવા માટે ફોક્સસ્ટારએ કબાલી બસનું લોન્ચ કર્યું છે. આ ડબલ ડેકર બસને આખી કબાલીના પોસ્ટરથી સજાવવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ બસનો રૂટ પણ નક્કી કરવામાં આવ્યો છે.

rajnikant

આ બસ વાડલા બસ ડીપોથી પોતાનો સફર શરૂ કરશે અને ઈનઓર્બીટ મલાડથી થઈને માટુંગાના અરોરા થેયેટર સુધી જશે. આ દરમિયાન તે દાદર, બાંદ્રા અને અંધેરીમાં રોકાશે. અરોરા થેયેટર સાથે રજનીકાંતનો ખૂબ જ જુનો રિશ્તો પણ છે.

rajnikant

ચેન્નાઈ અને બેંગ્લોરની ખાનગી કંપનીઓમાં ફિલ્મ જોવા માટે રજા પણ આપી દેવામાં આવી છે. રજનીકાંતતો જાદુ તો એવો છે કે બીજા સ્ટાર રજાના દિવસે ફિલ્મ રિલીઝ કરે છે. જ્યારે રજની સર જે દિવસે ફિલ્મ રિલીઝ કરે તે દિવસ રજા પડી જાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X