રાખી બાદ રેસલિંગ રિંગમાં ઉતરી અર્શી ખાન, વીડિયો થયો વાયરલ

રાખી બાદ રેસલિંગ રિંગમાં ઉતરી અર્શી ખાન, વીડિયો થયો વાયરલ

નવી દિલ્હીઃ વિવાદિત મોડેલ અર્શી ખાન ફરી એકવાર ચર્ચામાં આવી છે, જેનું કારણ આ વખતે પાકિસ્તાની ટીમના પૂર્વ કેપ્ટન અને વિસ્ફોટક બેટ્સમેન શાહિદ આફ્રિદી નહિ બલકે રેસલિંગ રિંગ છે. જણાવી દઈએ કે હાલ અર્શી ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે વીડિયોમાં અર્શી ખાન રેસલિંગ રિંગમાં ડાંસ કરી રહી છે. ખુદ અર્શી ખાને પોતાનો ડાંસિંગનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

રાખી સાવંતની ધોલાઈ

રાખી સાવંતની ધોલાઈ

જણાવી દઈએ કે આ એ જ રેસલિંગ રિંગ છે જ્યાં વિદેશી રેસલરે રાખી સાવંતને પટકી હતી, જેને પગલે રાખી સાવંતને કમરમાં ભારે ઈચા પહોંચી હતી અને તેને તુરંત હોસ્પિટલે દાખલ કરવામાં આવી હતી. જો કે હાલ રાખી એકદમ ઠીક છે.

અંબાલા સિટીમાં ચાલી રહ્યો છે મુકાબલો

અંબાલા સિટીમાં ચાલી રહ્યો છે મુકાબલો

આમ તો અર્શી ખાને શેર કરેલા વીડિયોમાં તે મદમસ્ત ડાંસ કરતી જોવા મળી રહી છે, તેણે એક સાથે કેટલાય ગીત પર પરફોર્મ કર્યું છે, જણાવી દઈએ કે કુશ્તીનો આ મુકાબલો અંબાલા સિટીમાં ચાલી રહ્યો છે.

તસવીરો થઈ વાયરલ

તસવીરો થઈ વાયરલ

ખુદને ક્યારેક પાકિસ્તાન સ્ટાર ક્રિકેટર શાહિદ આફ્રિદીની પ્રેમિકા ગણાવનારી મોડેલ-એક્ટર અર્શીન ખાન હાલ પોતાની એક તસવીરને લઈને ચર્ચામાં હતી, કારણ હતું તેનો બૉલ્ડ અવતાર, ઉલ્લેખનીય છે કે અર્શી ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર બિકીનીમાં કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી હતી, જે અત્યારે લોકો વચ્ચે હૉટ ટૉપિક બની ગયો છે, આ ફોટોની સાથે કેપ્શનમાં અર્શી ખાને લખ્યું ચે, 'નહીં બોલના'.

શાહિદ મારો પ્રેમી હતોઃ અર્શી ખાન

શાહિદ મારો પ્રેમી હતોઃ અર્શી ખાન

અગાઉ અર્શી ખાન મશહૂર ટીવી શો 'જજ્બાત'માં ગેસ્ટ તરીકે સામેલ થઈ હતી, જ્યાં તેણે એમ કહીને સૌને ચોંકાવી દીધા હતા કે શાહિદ આફ્રિદી વિશે મેં ટ્વિટ કર્યું હતું તેનો અફસોસ રહેશે, આવી રીતે કોઈને સંબંધને ઉજાગર ન કરાય તે વાત સમજવામાં મારે થોડો સમય લાગી ગયો. તે મારા મહેબૂબ રહ્યા છે અને તેનો કેટલાંય અહેસાન મારા પર છે, મારે મારા રિશ્તા વિશે આવી રીતે વાત નહોતી કરવી જોઈતી હતી.

અહીં જુઓ વીડિયો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X