વેલકમ બૅક : 30 વર્ષ બાદ અમિતાભ-રેખા એક સાથે!
આ સાંભળીને તમને ચોક્કસ આશ્ચર્ય થયું હશે... પરંતુ મળતી માહિતી અનુસાર અમિતાભ બચ્ચન અને અભિનેત્રી રેખા એક સાથે આપને રૂપેરી પર્દે દેખાઇ શકે છે. માહિતી અનુસાર સુપરહિટ ફિલ્મ વેલકમના સીક્વેલ પાર્ટમાં વેલકમ બૅક...માં અમિતાભ બચ્ચનની સાથે રેખાને કાસ્ટ કરવા જઇ રહ્યા છે નિર્માતા ફિરોઝ નડિયાદવાલા.
તેમણે જણાવ્યું કે અમારો પ્રયત્ન છે કે અમે આ ફિલ્મને યાદગાર બનાવવા માટે અમે અમિતાભ અને રેખાના રોલને ખૂબ જ સુંદર અને પ્રભાવશાળી રીતે રજુ કરવા જઇ રહ્યા છે.

ફિરોઝે દાવો કર્યો છે કે વેલકમના હિટ કેરેક્ટર ફિરોઝ ખાન કરતા સારો રોલ અમિતાભનો હશે. જોકે ફિરોઝે કહ્યું કે અમિતાભ અને રેખા સાથે આ અંગે કોઇ વાતચીત નથી કરવામાં આવી નથી, પરંતુ તેમને સંપૂર્ણ વિશ્વાસ છે કે બંને તેની ફિલ્મ માટે રાજી થઇ જશે કારણ કે આજે તેઓ એ તમામ વસ્તુઓથી ઘણા દૂર આવી ગયા છે જેના કારણે બંનેએ ક્યારેય સાથે કામ કરવાનું નક્કી કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે અમિતાભ-રેખાએ 18 ફિલ્મોમાં એક સાથે કામ કર્યું છે, બંનેએ છેલ્લે યશ ચોપડાની ફિલ્મ સિલસિલામાં કામ કર્યું હતું. રેખા-અમિતાભ બૉલીવુડના બે એવા સ્ટાર છે જેમના પ્રેમના સમાચારો ખૂબ જ ચર્ચામાં રહ્યાં.
આ બંને સિવાય અન્ય કોઇ નથી જાણતું કે તેઓ એકબીજાથી કેમ અલગ થયા અને શા માટે તેઓ એકબીજાની સામે આવતા પણ કતરાય છે. ફિલ્મ બેલકમ 2ના નિર્દેશક અનીજ બજ્મી રહેશે. ફિલ્મમાં અમિતાભ ડોનના રોલમાં દેખાશે જ્યારે રેખાની ભુમિકા એક ફેશન ડિઝાઇનર રહેશે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
