દીપિકા પાદુકોણની 'છપાક'નુ ટ્રેલર રિલીઝ થતા આવ્યા ન્યૂઝ, ફિલ્મથી નારાજ છે એસિડ એટેક પીડિતા

છપાક ફિલ્મ એક એસિડ એટેક પીડિતા લક્ષ્મી અગ્રવાલના જીવન પર બનેલી છે પરંતુ તે જ હાલમાં નાખુશ છે.

અભિનેત્રી દીપિકા પાદુકોણની ફિલ્મ 'છપાક' વિશે હમણાંથી ચારે તરફ ચર્ચાઓ છે અને આ ફિલ્મ ઘણી પ્રભાવિત કરનારી છે. ધ્યાન આપવાની વાત એ છે કે આ ફિલ્મ એક એસિડ એટેક પીડિતા લક્ષ્મી અગ્રવાલના જીવન પર બનેલી છે પરંતુ તે જ હાલમાં નાખુશ છે. હા, ફિલ્મનુ ટ્રેલર રિલીઝ થયા બાદ લક્ષ્મી અગ્રવાલ ફિલ્મ મેકર્સથી નાખુશ છે. એક રિપોર્ટની માનીએ તો લક્ષ્મી અગ્રવાલને આ ફિલ્મ માટે 13 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા પરંતુ લક્ષ્મી અગ્રવાલને લાગી રહ્યુ છે કે આ રકમ ઘણી ઓછી છે. તે ફિલ્મ મેકર્સને વધુ રકમની માંગ કરી રહી છે. માંગ પૂરી ન થવાથી તે નાખુશ છે.

વિક્રાંત મેસી આવશે નજર

વિક્રાંત મેસી આવશે નજર

આ ફિલ્મ દીપિકા પાદુકોણ સાથે વિક્રાંત મેસી જોવા મળવાના છે જેમણે ખૂબ જ શાનદાર ભૂમિકા નિભાવી છે. તમને જણાવી દઈએ કે છપાક ફિલ્મ શૂટિંગ દરમિયાન પણ ચર્ચામાં રહી હતી.

દિલ્લીમાં દીપિકા

દિલ્લીમાં દીપિકા

'છપાક'ના શૂટિંગ માટે દીપિકા દિલ્લીમાં ઘણી વાર સ્પૉટ થઈ હતી. દીપિકા ઘણી ખુશ છે.

રિલીઝ ડેટ

રિલીઝ ડેટ

ફિલ્મનુ નિર્દેશન મેઘના ગુલઝારે કર્યુ છે. આ ફિલ્મ આવતા વર્ષે 10 જાન્યુઆરી, 2020ના રોજ રિલીઝ થશે.

શાનદાર ટ્રેલર

શાનદાર ટ્રેલર

ફિલ્મનુ ટ્રેલર ઘણુ શાનદાર છે કે જે તમને પોતાના તરફ આકર્ષિત કરશે.

દમદાર અભિનય

દમદાર અભિનય

દીપિકા પાદુકોણ આ ફિલ્મમાં ઘણા દમદાર અભિનય સાથે જોવા મળવાની છે.

થઈ હતી ઈમોશનલ

થઈ હતી ઈમોશનલ

ટ્રેલર લૉન્ચ દરમિયાન દીપિકા પાદુકોણ ઘણી ઈમોશનલ થઈ ગઈ હતી અને તેને આ ઘટનાનો અહેસાસ હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X