કાન્સમાં ઐશ કે ઐશમાં કાન્સ? : લાલ-ચટક હોઠો પર મોહી ગયાં અભિ!

મુંબઈ, 22 મે : 67મા કાન્સ ઇંટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કારપેટ પર ઐશ્વર્યા રાયને ચમકદાર સોનેરી લિબાઝ અને લાલ ચટક લિપસ્ટિકમાં જોઈ તેમના અભિનેતા પતિ અભિષેક બચ્ચનની આંખો પહોળીને પહોળી જ રહી ગઈ.

ફ્રેંચ રિવેરા ખાતે ચાલતા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં મંગળવારે સોનેરી રૉબટરે કવાલી ગાઉનમાં રેડ કારપેટ ચાલતા ઐશ્વર્યા રાય એકદમ લાજવાબ લાગી રહ્યા હતાં. તેમની લટો તથા લાલ-ચટક હોઠોએ તેમના રૂપમાં ચાર ચાંદ લગાડી દીધાં અને શિમલામાં બેસેલા તેમના પતિ અભિષેક બચ્ચન એક પળ માટે પણ તેમની ઉપરથી નજરો ન હટાવી શક્યાં.

અભિષેકે બુધવારે માઇક્રોબ્લૉગિંગ સાઇટ ટ્વિટર પર લખ્યું - સૂયા વગર લગભગ 52 કલાક થઈ ચુક્યાં છે. આંખો બંધ થઈ રહી છે અને મારી શ્રીમતી આંખો સામે આવી રહી છે. આંખો પહોળીને પહોળી જ છે.

નોંધનીય છે કે અભિષેક બચ્ચન આજકાલ શિમલા ખાતે પોતાની આગામી ફિલ્મ ઑલ ઇઝ વેલના શૂટિંગમાં વ્યસ્ત છે. ઐશ્વર્યા રાય લોરિયલ પેરિસના બ્રાન્ડ એમ્બેસેડર છે. તેઓ બ્રાન્ડના લોરિયલ લુમિયર સંગ્રમનું પ્રદર્શન કરવા માટે બુધવારે પુનઃ કાન્સમાં રેડ કારપેટ પર ચાલ્યાં.

ચાલો જોઇએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં મંગળવાર અને બુધવારની ઐશ્વર્યા રાયની તસવીરો :

કાન્સમાં ઐશ્વર્યા રાયના જલવા

કાન્સમાં ઐશ્વર્યા રાયના જલવા

કાન્સમાં ઐશ્વર્યા રાયના જલવા જોઈ અભિષેક બચ્ચનના આંખો પહોળી થઈ ગઈ અને પહોળી જ રહી ગઈ.

કાન્સમાં ઐશ્વર્યા રાયના જલવા

કાન્સમાં ઐશ્વર્યા રાયના જલવા

કાન્સમાં ઐશ્વર્યા રાયના જલવા

કાન્સમાં ઐશ્વર્યા રાયના જલવા

કાન્સમાં ઐશ્વર્યા રાયના જલવા

કાન્સમાં ઐશ્વર્યા રાયના જલવા

કાન્સમાં ઐશ્વર્યા રાયના જલવા

કાન્સમાં ઐશ્વર્યા રાયના જલવા

કાન્સમાં ઐશ્વર્યા રાયના જલવા

કાન્સમાં ઐશ્વર્યા રાયના જલવા

કાન્સમાં ઐશ્વર્યા રાયના જલવા

કાન્સમાં ઐશ્વર્યા રાયના જલવા

કાન્સમાં ઐશ્વર્યા રાયના જલવા

કાન્સમાં ઐશ્વર્યા રાયના જલવા

કાન્સમાં ઐશ્વર્યા રાયના જલવા

કાન્સમાં ઐશ્વર્યા રાયના જલવા

કાન્સમાં ઐશ્વર્યા રાયના જલવા

કાન્સમાં ઐશ્વર્યા રાયના જલવા

કાન્સમાં ઐશ્વર્યા રાયના જલવા

કાન્સમાં ઐશ્વર્યા રાયના જલવા

કાન્સમાં ઐશ્વર્યા રાયના જલવા

કાન્સમાં ઐશ્વર્યા રાયના જલવા

કાન્સમાં ઐશ્વર્યા રાયના જલવા

કાન્સમાં ઐશ્વર્યા રાયના જલવા

કાન્સમાં ઐશ્વર્યા રાયના જલવા

કાન્સમાં ઐશ્વર્યા રાયના જલવા

કાન્સમાં ઐશ્વર્યા રાયના જલવા

કાન્સમાં ઐશ્વર્યા રાયના જલવા

કાન્સમાં ઐશ્વર્યા રાયના જલવા

કાન્સમાં ઐશ્વર્યા રાયના જલવા

કાન્સમાં ઐશ્વર્યા રાયના જલવા

કાન્સમાં ઐશ્વર્યા રાયના જલવા

કાન્સમાં ઐશ્વર્યા રાયના જલવા

કાન્સમાં ઐશ્વર્યા રાયના જલવા

કાન્સમાં ઐશ્વર્યા રાયના જલવા

કાન્સમાં ઐશ્વર્યા રાયના જલવા

કાન્સમાં ઐશ્વર્યા રાયના જલવા

કાન્સમાં ઐશ્વર્યા રાયના જલવા

કાન્સમાં ઐશ્વર્યા રાયના જલવા

કાન્સમાં ઐશ્વર્યા રાયના જલવા

કાન્સમાં ઐશ્વર્યા રાયના જલવા

કાન્સમાં ઐશ્વર્યા રાયના જલવા

કાન્સમાં ઐશ્વર્યા રાયના જલવા

કાન્સમાં ઐશ્વર્યા રાયના જલવા

કાન્સમાં ઐશ્વર્યા રાયના જલવા

કાન્સમાં ઐશ્વર્યા રાયના જલવા

કાન્સમાં ઐશ્વર્યા રાયના જલવા

કાન્સમાં ઐશ્વર્યા રાયના જલવા

કાન્સમાં ઐશ્વર્યા રાયના જલવા

કાન્સમાં ઐશ્વર્યા રાયના જલવા

કાન્સમાં ઐશ્વર્યા રાયના જલવા

કાન્સમાં ઐશ્વર્યા રાયના જલવા

કાન્સમાં ઐશ્વર્યા રાયના જલવા

કાન્સમાં ઐશ્વર્યા રાયના જલવા

કાન્સમાં ઐશ્વર્યા રાયના જલવા

કાન્સમાં ઐશ્વર્યા રાયના જલવા

કાન્સમાં ઐશ્વર્યા રાયના જલવા

કાન્સમાં ઐશ્વર્યા રાયના જલવા

કાન્સમાં ઐશ્વર્યા રાયના જલવા

કાન્સમાં ઐશ્વર્યા રાયના જલવા

કાન્સમાં ઐશ્વર્યા રાયના જલવા

કાન્સમાં ઐશ્વર્યા રાયના જલવા

કાન્સમાં ઐશ્વર્યા રાયના જલવા

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X