#FirstPic: કાન્સ 2016, એશની ધમાકેદાર એન્ટ્રી, બધા થઇ ગયા છક્ક

ઐશ્વર્યા રાય બચ્ચને ફરી એક વાર કાન્સ 2016માં રેડ કાર્પેટ પર તેનો જાદુ ફેલાવ્યો છે. ઐશ્વર્યા રાય ગોલ્ડન ગાઉનમાં કેન્સ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર આવી હતી. અને બધાને નજરો તેની જોઇને બસ સ્તબ્ધ થઇ ગઇ હતી. અને બધાએ મનમાં બસ એજ વિચારતા થઇ ગયા હતા કે ઐશ્વર્યા આ ઉંમરે પણ આટલી સરસ કેવી રીતે લાગી શકે!

એકદમ સ્મિપલ હેરસ્ટાઇલ બ્લુ આઇ શેડો અને કોઇ પર હોય તેવી ઐશ્વર્યા આ ગોલ્ડન ગાઉનમાં લાગતી હતી. નોંધનીય છે કે કાન્સ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા તેની પુત્રીને લઇને પહોંચી હતી. અને 15મી વાર ઐશ્વર્યા કાન્સના રેડ કાર્પેટ પર ચાલી રહી છે. જે પોતાનામાં એક રેકોર્ડ છે. ત્યારે બ્યુટીફુલ ઐશ્વર્યાની ખૂબસૂરત તસવીરો જોઇને મંત્રમુગ્ધ થઇ જાવ અહીં...

True Beauty

True Beauty

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2016માં કંઇક આ રીતના લૂક સાથે જોવા મળી સુંદર ઐશ્વર્યા રાય બચ્ચન.

લૂક

લૂક

લોરિયલ દ્વારા જ ઐશ્વર્યાના આખા મેકઅપ અને લૂકને તૈયાર કરવામાં આવ્યો હતો.

પરી

પરી

ઐશ્વર્યા રાય બચ્ચનનો ડ્રેસ એટલો સરસ લાગતો હતો કે તે તેવું લાગતું હતું કે તે આકાશમાંથી ઉતરેલી કોઇ પરી કે અપ્સરા હોય.

15મી વખત કેન્સમાં

15મી વખત કેન્સમાં

ઐશ્વર્યા રાય બચ્ચન 15મી વખત કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લઇ રહી છે જે પોતાની રીતે એક રેકોર્ડ સમાન છે.

ગોલ્ડન બ્યૂટી

ગોલ્ડન બ્યૂટી

ઐશ્વર્યાએ રેડ કાર્પેટ પર જતા પહેલા ફોટોશૂટ પણ કરાવ્યું હતું અને તે તેમાં કંઇક આવી લાગી રહી હતી.

ઐશનો જલવો

ઐશનો જલવો

રેડ કાર્પેટ પર જ્યારે એશ તેના આ સુંદર ગાઉન સાથે ઉતરી ત્યારે બધાની નજર ખાલી તેને જ જોતી રહી ગઇ હતી.

મમ્મી જોડે આરાધ્યા

મમ્મી જોડે આરાધ્યા

નોંધનીય છે કે કેન્સમાં ઐશ્વર્યા રાય તેની પુત્રી આરાધ્યા સાથે આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X