ઐશ્વર્યા દિકરી આરાધ્યા સાથે કેન્સ જવા ઉપડી
પાછલા ચૌદ વર્ષોથી દર વર્ષે કેન્સ ફિલ્મ ફેસિટવમાં હાજરી આપતી ઐશ્વર્યા રાય બચ્ચન આ વખતે પણ તેની પુત્રી આરાધ્યાને લઇને ફ્રાન્સમાં યોજાયેલા કેન્સ ફિલ્મ ફેસિવલમાં હાજર રહેવા ઉપડી ગઇ છે.
તો બીજી તરફ સોનમ કપૂર અને અન્ય બોલીવૂડ સેલેબ્રિટી પણ કેન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં જોડાવા માટે એરપોર્ટ પર જતા જોવા મળ્યા.
તો ચલો ઐશ્વર્યા અને આરાધ્યા તથા અન્ય બોલીવૂડ સેલેબ્રિટીના એરપોર્ટ પર જતા આ ફોટો અમે તમને આ ફોટો સ્લાઇડરમાં બતાવીશું. જુઓ
આ ફોટો સ્લાઇડર...

નાનાજી સાથે આરાધ્યા
ઐશ્વર્યા રાય બચ્ચન તેની સાડા ત્રણ વર્ષની દીકરી આરાધ્યા સાથે મુંબઇ એરપોર્ટ પર ગત રાતે જોવા મળી.

મમ્મીનો હાથ પકડી હું ફરવા ચાલી
ઐશ્વર્યા તેની મમ્મી અને દીકરી આરાધ્યા સાથે કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જવાની છે.

આરાધ્યાની સ્માઇલ
આરાધ્યા હવે તેની મમ્મીને મળતા અટેનશનથી યુઝ ટુ થઇ રહી છે. માટે જ તો કેમેરો જોતા જ આરાધ્યાએ આપ્યું સ્માઇલ.

આરાધ્યાને ના ગમ્યું
આટલા બધા લોકોને સ્માઇલ આપી આપીને છેવટે કંટાળી ગઇ આરાધ્યા.

સોનમે કહ્યું બાય બાય
સોનમ કપૂર પણ કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે પહોંચી મુંબઇ એરપોર્ટ.

સ્ટાઇલીશ સોનમ
અહીં પણ સોનમનું સ્ટાઇલ સ્ટેટમેન્ટ ખાસ જોવા મળતું હતું.

શું પહેરશે?
ત્યારે કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સોનમ કપૂર શું પહેરશે તે પર બધા જ લોકોની આંખો ઠેરવાઇ છે.

5 વર્ષથી પ્રતિનિધિત્વ
નોંધનીય છે કે સોનમ કપૂર પાછલા પાંચ વર્ષોથી લોરિયલ બ્રાન્ડને કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રમોટ કરતી આવે છે.












Click it and Unblock the Notifications
