For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : કપડામાં લીપટાયેલી ઐશ્વર્યાએ બતાવ્યો તેનો હુસ્નનો ઝલવો!

|
Google Oneindia Gujarati News

હાલમાં મનીષ મલ્હોત્રાના ફેશન શોમાં 5 વર્ષ બાદ શો સ્ટોપર બનેલી ઐશ્વર્યા રાયે જ્યારે રેમ્પ વોક કર્યું હતું ત્યારે ત્યાં હાજર તમામ લોકોના શ્વાસ ઐશ્વર્યાની સુંદરતાને જોઇને એક સેકન્ડ માટે થંભી ગયા હતા.

ત્યારે જ ઝજ્બા ફિલ્મથી પોતાના કેરિયરની સેકન્ડ ઇનિંગ શરૂ કરનાર ઐશ્વર્યા રાયને હાલમાં જ જાણીતા બોલીવૂડ મેગેઝિન હેલો માટે ફોટોશૂટ કરાવ્યું. હેલો મેગેઝિનના કવર પેઝ પર ચમકેલી ઐશ્વર્યાએ ભારતની 100 સૌથી સુંદર મહિલાના કાઉન્ટડાઉન માટે આ ફોટોશૂટ કરાવ્યું હતું.

અને કહેવાની જરૂર નથી કે આ ફોટોશૂટમાં ઐશ્વર્યા લાગતી હતી ખૂબ જ સુંદર. ત્યારે ઐશ્વર્યા રાય બચ્ચનના આ મેગેઝિન માટે કરાવેલા ફોટોશૂટની કેટલીક ખાસ તસવીરો જુઓ આ ફોટોસ્લાઇડરમાં. અને સાથે જ ઐશ્વર્યાની સુંદરતામાં ખોવાઇ જાવ...

કવર ગર્લ

કવર ગર્લ

હેલો મેગેઝિનના કવર પેઝ પર ચમકી ઐશ્વર્યા રાય બચ્ચન.

બ્યૂટીફૂલ

બ્યૂટીફૂલ

ત્યારે તેની આ મનમોહક અને આકર્ષક તસવીર જોઇને ખાલી એક જ શબ્દ બોલવાનું મન થાય છે
બ્યૂટિફૂલ.

બ્યૂટિ ઇન રેડ

બ્યૂટિ ઇન રેડ

ભારતની સો સૌથી સુંદર મહિલાના કાઉન ડાઉન આ મેગેઝિન દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું.

વૂમન ઇન બ્લેક

વૂમન ઇન બ્લેક

ત્યારે ઐશ્વર્યા રાયની આ મનમોહક સુંદરતા બતાવે છે કે આ લિસ્ટમાં તેનું નામ પહેલું કેમ છે?

રેડ ગાઉન

રેડ ગાઉન

ત્યારે આ લાલ ગાઉનમાં ખૂબ જ આકર્ષક લાગ રહેલી ઐશ્વર્યાના આ કાતિલ અંદાજ ને તો જુઓ.

ઐશ્વર્યા

ઐશ્વર્યા

ત્યાં જ આ અન્ય એક વાઇટ ગાઉનમાં ઐશ્વર્યાની સુંદરતા કંઇક આમ છલકીને આવી.

ક્લોઝ અપ

ક્લોઝ અપ

તો આ ક્લોઝ અપ તસવીરને જોઇને લાગે છે કે ઐશ્વર્યા રાય પર ઉંમરની કોઇ અસર નથી થઇ.

મદમસ્ત અંદાજ

મદમસ્ત અંદાજ

ત્યાં જ આ અન્ય એક ફોટોમાં પણ ઐશ્વર્યા રાયની નખશિખ સુંદરતા ઝલકી આવી છે

English summary
Photos Of Aishwarya Rai From HELLO! INDIA Magazine August 2015.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X