ઐશનો કહેર : Red હોઠ, Black ડ્રેસ અને Little Wardrobe Malfunction પણ...

મુંબઈ, 8 જાન્યુઆરી : જો સમાચાર ઐશ્વર્યા રાય વિશે હોય, તો તે ચોક્કસ જ હૉટ, રવિશિંગ અને સ્ટનિંગ જ હોય. આ વાત એક પ્રોડક્ટ લૉન્ચ ઇવેંટ દરમિયાન સાબિત પણ થઈ કે જ્યાં ઐશે પોતાના ગ્લૅમરસ અંદાજમાં હાજરી આપી.

ઐશ્વર્યા રાય આ બ્યુટી પ્રોડક્ટ લૉન્ચિંગ ઇવેંટમાં ખૂબ જ સુંદર દેખાતા હતાં. ઐશ્વર્યા રાયે આ પ્રસંગે બ્યુટી બ્રાન્ડ લૉરિયલની પ્રોડક્ટ લૉન્ચ કરી હતી. ભૂતપૂર્વ મિસ વર્લ્ડ ઐશે લૉરિયલ પ્યોર રેડ્સ કલેક્શન ઑફ લિપસ્ટિક્સનું અનાવરણ કર્યુ હતું. આ પ્રસંગે લિટલ બ્લૅક ડ્રેસમાંમાં ખૂબ જ બ્યુટીફુલ દેખાતા હતાં. જોકે આ લિટલ ડ્રેસના પગલે ઐશ્વર્યા નાનકડા વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ પણ બન્યા હતાં. તાજેતરમાં જ અક્ષરા હસન પણ વૉર્ડરોબ માલફંક્શન જેવી ક્ષોભજનક પરિસ્થિતિમાંથી પસાર થયા હતાં.

આ પ્રસંગે ઐશ્વર્યા રાયે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું - મારા અંગત મત મુજબ રેડ લિપ્સ પાવર અને એલન એક્સ્યુડ કરે છે. હું લૉરિયલને રેડ લિપસ્ટિક્સ રજૂ કરવા બદલ અભિનંદન પાઠવુ છું.

નોંધનીય છે કે ઐશ્વર્યા રાયના બૉલીવુડ કમબૅકની તેમના ફૅન્સ સહિત તમામ દર્શકો ઇંતેજારી કરી રહ્યા છે. ઐશ્વર્યા કમબૅકની તૈયારીમાં પણ છે. તેમની આગામી ફિલ્મનું નામ જઝ્બા છે. સંજય ગુપ્તા દિગ્દર્શિત જઝ્બા ફિલ્મ માટે ઐશે શૂટિંગ શરૂ કરી દીધું છે.

ચાલો હાલ તો જોઇએ ઐશ્વર્યા રાયની લેટેસ્ટ ઇવેંટમાંની લેટેસ્ટ તસવીરો :

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય

પોતાના લાલ હોઠો સાથે સુંદર દેખાઈ રહ્યાં છે ઐશ. તેઓ બ્લૅક ડ્રેસમાં વધુ સ્ટનિંગ દેખાય છે.

મીડિયાને સંબોધન

મીડિયાને સંબોધન

ઐશ્વર્યા રાયે આ પ્રસંગે મીડિયા સાથે વાતચીત કરી હતી. તેઓ સંજય ગુપ્તાની જઝ્બા ફિલ્મ સાથે બૉલીવુડમાં કમબૅક કરી રહ્યાં છે.

સ્ટનર

સ્ટનર

છેલ્લા ઘણા સમયથી દીકરી આરાધ્યાના ઉછેરમાં વ્યસ્ત ઐશ્વર્યા રાયે ફરીથી એક્ટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે આ માટે વજન પણ ઉતાર્યું છે અને તેઓ હવે સ્ટનિંગ લાગે પણ છે.

બ્લૅક બ્યુટી

બ્લૅક બ્યુટી

લિટલ બ્લૅક ડ્રેસમાં ઐશ્વર્યા રાય શ્વેત સુંદરી લાગે છે.

મિસ વર્લ્ડ

મિસ વર્લ્ડ

ભૂતપૂર્વ મિસ વર્લ્ડ ઐશે આ ઇવેંટ દરમિયાન ઘુંટણ સુધીનો ડ્રેસ પહેર્યો હતો. તેઓ જાણે છે કે ડ્રેસ અને ઇમ્પ્રેસ કેટલા મહત્વના છે. ઐશ્વર્યા રાય આ ડ્રેસમાં નાનકડા વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ પણ બન્યા હતાં.

ઇંતેજાર

ઇંતેજાર

ફૅન્સ ઐશ્વર્યા રાયને મોટા પડદે જોવા આતુર છે. અભિષેક બચ્ચન પણ પત્ની ઐશના કમબૅક અંગે એક્સાઇટેડ છે.

અક્ષરાનું WB ડેબ્યુ

અક્ષરાનું WB ડેબ્યુ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X